________________
પ્રકરણ ૩૮ મું. કૃષ્ણ સાથે પુરાણાની સત્યતા છે? ૩૫૭
ભવિોત્તર પુરાણમાં–માઘ કૃણ દશીની કથા આપતાં લખ્યું છે કે “ઈદ્ર સભામાં પચાસ કેટી નાયિકાઓને નાચ થઈ રહ્યો હતે ત્યાં–પુષ્પવતી અને માલ્યવાન અનુ રાગવાળાં થતાં ઈદ્રના શાપથી મટ્ય લેકમાં દુઃખી થયાં. તેવામાં માઘ કૃષ્ણની જયા નામની એકાદશી આવી, તે ટાઢયમાં ભૂષે રહ્યાં તેથી શ્રી કૃષ્ણના પ્રભાવથી પૂર્વના સ્વરૂપમાં આવ્યાં. અને વિમાનમાં બેસીને સ્વર્ગે ગયાં. ઈ પુછયું કે તમારૂ પિશાચ પણું કેવી રીતે દૂર થયું? તેમને ઊત્તરમાં જણાવ્યું કે –શ્રી કૃષ્ણના પ્રભાવથી અને એકદશીના વ્રતથી પછી ઈ તેઓની પૂજા કરી ” ઇત્યાદિ
આમાં વિચારવાનું કે-દ્વારિકાને દાહ અને પિતાના સર્વકુટુંબના નાશ વખતે શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ હતા છતાં તેમના પ્રભાવથી કેઈપણ પ્રકારને બચાવ ન થયે હતું તે પછી પુષ્પવતી અને માલ્યવાનમાં કૃષ્ણને પ્રભાવ કયા હિશાબથી પહોંચી ગયો?
આ લેખના હિસાબથી ભવિષ્ય પુરાણમાં સત્યતા કેટલી હશે?
ફર્મપુરાણમાં–યુધિષ્ઠરે કૃષ્ણને પુછયું કે-વૈશાખ શુકલ એકાદશીનું ફલ મ્યું? ત્યારે શ્રી કૃષ્ણ–વસિષ્ઠજીએ રામને કહેલી કથા સંભલાવી કે સીતાના વિરહથી દુઃખી રામે વસિષ્ટજીને પુછયું, વાસણજીએ કહ્યું કે-હે રામ? તમારા નામથી મનુષ્ય પવિત્ર થાય તે પણ હું કહું છું કે–સરસ્વતીના તીરે ધતિમાન રાજાના રાજ્યમાં ધનપાલ શ્રેષ્ટિ તેણે પાંચ પુત્રો હતા, સર્વથી નષ્ટ નીતિવાળા પાંચમા પુત્રને કાઢી મુકો. તેજ નગરમાં ચેરી કરીને પેટ ભરતે, અનેક વખતે પકડાતાં માર ખાધે. છેવટે નાસીને કેન્યિઋષિના આશ્રમે પહા, કેન્યના વસ્ત્રના સ્પર્શથી પાપ મુકત થયે, પછી કેન્યના ઉપદેશથી વૈશાખ શુકલ એકાદશી કરી દિવ્ય શરીરવાળા થઈ ગરૂડના ઉપર બેસી વૈષ્ણવ લેકમાં પહેઓ વિચારવાનું કે-વસ્ત્રના સ્પર્શ માત્રથી પા૫ મુક્ત થવાય? વૈષ્ણવલેક કયે ઠેકાણે છે અને ત્યાંથી ગરૂડ મેક કે ?
આપણે પુરાણના સંબંધે વિચાર કરીએ–
વરાહ, વામન, ફૂમ, મત્સ્ય આ ચાર નામના પુરાણે-કલ્પિત અવતારેના સંબંધ વાળાં કલ્પિત ગણાય કે નહી?
બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ-આ ત્રણ દેવો ખરા સિદ્ધ થતા ન હોય ત્યારે ગરૂડ અને લિંગ એ બે અને ત્રણ દેના સંબંધવાલાં એકંદર એ પાંચ પુરાણ પણ સત્ય કેવી રીતે માની શકાય ? એકંદરે આ નવ પુરાણે કલ્પિત ઠરે ત્યારે તે બીજાં રહેલાં નવ પુરાણે પણ કલ્પિત ઠરે કે નહિ!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org