________________
૩પ૬
-
તવત્રયી–મીમાંસા.
ખંડ ૧ ( પુરાણ ૧૮ નાં નામ અને તેના લેકની સંખ્યાં.
સ્કંદપુરાણની પ્રસ્તાવનામાંથી, આ ૧૮ રે પુરાણનાં નામ અને તેના લેકની સંખ્યા ભાગવતના બારમા સ્કંધમાં નીચે પ્રમાણે જણાવેલી છે. (૧) બ્રાહ્મ. (બ્રહ્મપુરાણુ)
લોક સંખ્યા.
૧૦ હજાર ( ૨ ) પાદ્મ., (પદ્મ પુરાણ ). લોક સંખ્યા. ૫૫ હજાર ( ૩ ) વૈષ્ણવં. (વિષ્ણુ પુરાણ) કિ સંખ્યા. ૨૩ હજાર (૪) શવં. (શિવપુરાણ.) લોક સંખ્યા. ૨૪ હજાર ( ૫ ) ભાગવત. (ભાગવત પુરાણ). લોક સંખ્યા. ૧૮ હજાર (૬) નારદીયં. (નારદ પુરાણ.). લોક સંખ્યા. ૨૫ હજાર (૭) માર્કડેય. (માકડ પુરાણ.) શ્લોક સંખ્યા. '૯ હજાર ( ૮ ) આય. (અગ્નિ પુરાણ,) શ્લોક સંખ્યા. ૧૫૪૦૦ હજાર (૯) ભવિષ્ય. (ભવિષ્ય પુરાણ,). લોક સંખ્યા. ૧૪૫૦૦ હજાર (૧) બ્રહ્મવૈવર્ત (બ્રહ્મવૈવર્ત પુરાણ.) લોક સંખ્યા, : ૧૮ હજાર (૧૧) લિંગપુ (લિંગ પુરાણ) લેક સંખ્યા. ૧૧ હજાર (૧૨) વરહ. (વરાહ પુરાણ.). ક સંખ્યા. ૨૦ હજાર (૧૩) સ્કંધ પુ. (સ્કંદ પુરાણ.) લોક સંખ્યા. ૮૧૧૦૦ હજાર (૧૪) વામન (વામન પુરાણ.) લોક સંખ્યા. ૧૦૦૦૦ હજાર (૧૫) કુર્મ. (કર્મ પુરાણ.) ક સંખ્યા, ૧૭૦૦૦ હજાર (૧૬) મત્સ્ય. (મસ્ય પુરાણ.). લોક સંખ્યા. ૧૪૦૦૦ હજાર (૧૭) ગરૂડ. (ગરૂડ પુરાણ.) શ્લોક સંખ્યા. ૧૯૦૦૦ હજાર (૧૮) બ્રહ્માંડ, (બ્રહ્માંડ પુરાણ.) ક, સંખ્યા. ૧૨૦૦૦ હજાર
સર્વ સંખ્યા–ચાર લાખ લેકની પુરાણકારેએ જણાવી છે. તે પ્રમાણે લખીને બતાવી છે. આ ૧૮ પુરાણેની ટીપ્પણી પ્રાયે ઘણા પુરાણમાં હોય છે.
આ પુરાણના માટે સુજ્ઞ સજજનેને મારી નમ્ર વિનંતી.
૧વરાહ, ૨ વામન, ૩ કૂર્મ, અને મત્સ્ય-કમથી લેક–૨૪ ૧૦ ૧૭ અને ૧૪ હજાર સર્વ સંખ્યા ૬૫ હજારની. આ ચારે વિષ્ણુએ લીધેલા અવતારો મુખ્ય દશમાંના છે. આ અવતારે અનેક પંડિતેથીઅશ્રદ્ધેય ગણાયા છે, આ કલ્પિતઅવતારોના નામથી ઊભાં કરેલાં પુરાણમાં સત્યતા કેટલી હશે?
આગળ-બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ ક્રમથી બ્લેક-૧ ૨૩ ૨૪ સર્વે મલીને ૫૭ હજાર છે. એ ત્રણ દેવેને પણ ખરે પત્તો નથી. જુવે અમારા લેખ તે પછી તે ત્રણ દેવના નામથી પુરાણમાં પણ સત્યતા કયાંથી આવશે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org