________________
૩૩૬
તત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૧
જન્મ. મત્સ્યપુરા ૮ શતધનુંનું માથું કાપતાં મણિ ન મળ્યું. ભાગ-૯ ધાવતાં પુતનાના પ્રાણ લીધા. ભાગ ૧૦ શાંબથી શાંબેલું તેને પાન ઊગ્યું તેથી જાદવ કુલને નાશ. ભાગ ૧૧ કૃષ્ણના સ્પર્શથી અજગરનો વિદ્યાધર. ભાગવા એમ ૧૧ કલમને વિચાર.
વિષ્ણુના સંબંધે અનુચિત લેખામાં દ્રષ્ટિપાત. (૧) સિંહાવતારનું કાર્ય તે પરમેશ્વરને છાજે?
શિવપુરાણ, જ્ઞાનસંહિતા અધ્યાય. ૬૧ મે લેક ૨૨ થી (મ. મી. પૃ. ૪૦)
“નૃસિંહ અવતારમાં કૃષ્ણજીએ હિરણ્ય કશ્યપને પકડ અને પિતાના ખેાળામાં ઘાલીને નથી લેહિ કાઢયું અને ગરવ કરીને તેનું લેહિ પીધું અને તેના આંતરડાં કાઢીને ગળામાં નાખ્યાં. આવા પ્રકારથી બધાએ દેવતાઓના દેખતાં જ પ્રાણ લીધા ઈત્યાદિ. ”
બધાએ જીવને ઈશ્વર થઈ, આવા અયોગ્ય કાર્યમાં પડે તે પછી તે મુક્તજ શાને?
છે ઈતિ-નૃહિંહે આંતરડાં કાડયાં. શિવ૦ (૧)
(૨) કૃણે પશુઘાતથી પર્વત પૂજા કરાવી કયા પદના માટે? વિષણુપુરાણ પાંચ અંશ. અધ્યાય ૧૦ મે પ્લે. ૩૮ થી ૪૪ તક
શ્રી કૃષ્ણએ વ્રજના લોકોને ગોવર્ધન પર્વતની પૂજાને મેધ્ય એટલે પશુ મારવાને ઉપદેશ આપે અને તે પ્રમાણે તે લેકએ દહી, દૂધ અને માંસથી પૂજા કરી અને સેંકડે હજારે બ્રાહ્મણને જમાડયા. ઇત્યાદિ” ( મી પૃ૭૬)
શ્રી કૃષ્ણજીને જગત પરમેશ્વર વિષ્ણુરૂપે માનીએ તે પછી આ કાર્ય કયું પદ મેળવવાને માટે?
| ઇતિ પશુઘાતથી પર્વત પૂજા વિષ્ણુપુ. (૨)
(૩) નૃસિંહાવતાર ભાગવતના. ભાગ ત સ્કંધ ૧૭ મે, અધ્યાય ૮ માને ભાવાર્થ (મ. મી. પૃ. ૮૭) “શ્રી કૃષ્ણ ભગવાને નૃસિંહનું રૂપ ધરીને હિરણ્યકશિપુને અને તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org