________________
પ્રકરણ ૩૮ મું. કૃષ્ણના સંબંધે કલમ ૧૧ ને વિચાર. ૩૩૫
પૂતના મથુરામાંથી ગોકુળમાં ગઈ. નંદરાયના વ્રજમાં જઈને ત્યાંથી શ્રી કૃષ્ણને ધવરાવવા લીધા, શ્રી કૃષ્ણ ધાવતાં ધાવતાં તેના પ્રાણુ ચુસીને મારી નાખી. મરતાં તે પિતાનું રાક્ષસી રૂપ ધારણ કરીને પી કે તે રાક્ષસીદેહ પડવાથી છ કેશ અંદરના વૃક્ષ ભાગી ભુકો થઈ ગયાં, તે પછી કૃષ્ણને ગોપીઓએ તેની છાતી ઉપરથી લઈ લીધા ! હવે પુરાણુઓ કહેશે કે હાલ ગોકુલ મથુરાને કેટલું છેટું છે? હાલ મથુરાને ગોકુલને માત્ર ૪ માઈલ છેટું છે તે બતાવશે કે ઝાડ ભાગી પડયાં ને ઘર કેમ ન ભાંગ્યાં ? તથા માણસે કેમ ન મર્યા ?”
છે ઇતિ ધાવતા કૃષ્ણ પૂતનાના પ્રાણ લીધાને વિચાર ભાગ (૯)
(૧૦) શાંબથી શાંબેલું તેના પાનથી યાદવકુળને નાશ. શંકાકેલ. શંકા ક૬૦મી. પૃ.૭૪ (ભાગવત સ્કંધ ૧૧ મે અ. ૧)
કૃષ્ણના પુત્ર શાંબને, ગર્ભવતી સ્ત્રીરૂપ ધારણ કરાવી.
“આ સ્ત્રી શું જણશે? એમ બ્રાહ્મણને પૂછવાથી બ્રાહ્મણે કહેવું કે- “ આ સ્ત્રી તમારા કુળને નાશ કરે એવું મુશળ જણશે” તુરતજ બીજા છોકરાઓએ શાબનું પેટ છધિને જોયું તે મુશળ જોવામાં આવ્યું. શું આ માનવા લાયક છે?
તે મૂશળને ભાંગીને સમુદ્રમાં નાખવું તેનાથી “પાન” ઉગવી અને તે પાનથી યાદવકુળ સંહાર છે. શું વાસ્તવિક છે કે?”
| ઈતિ-શાંબેલાને પાન ઊગ્યું, તેથી યાદવકુલને નાશ. ભાગ. (૧૦)
(૧૧) શ્રી કૃષ્ણના સ્પર્શથી અજગરને વિદ્યાધર. શંકાષ શં, ૪૩૩ મી. પૃ. ૬૭ મું. ભાગવત સ્કંધ ૧૦ અ. ૩૪ મે
“શ્રી કૃષ્ણને પગ અડવાથી અજગરનું શરીર મટીને તેનું સુદર્શન નામને વિદ્યાધર થવે. શું માનવા લાયક છે?”
ઇતિ–૧ સ્ત્રીના શાપથી વિષ્ણુ પથ્થર પદ્મપુત્ર ભાગવતાદિ. ૨ બ્રાહ્મણોએ ભગવાન પાસે પગ પેવરાવ્યા. ભારત, ભાગવતાદિ. ૩પ્રદ્યુમ્ન દેવીનું સ્તનપાન કરી પુત્રે પેદા કર્યા. ભાગ ૪ કૃષ્ણ સ્વર્ગમાં જઈ લડયાને ત્યાંથી ધન દ્વારિકામાં લાવ્યા હરિવંશપુત્ર પમણિના માટે બલદેવના પ્રેમને ભંગ મત્સ્યપુત્ર ૬ દૈત્યને ઠગવા મહિનું રૂપ ધર્યું. મસ્યા ૭ ભગુની સ્ત્રીનું માથું કાપ્યું. તેથી સાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org