________________
પ્રકરણ ૩૮ મું.
બાબૂના કૃષ્ણ ચરિત્રમાંની ૧૫ કલમ
( ૬ ) પુરાણાન્ત કર્તા કાણુ ? એક નથી પણ અનેક છે, કૃષ્ણચરિત્ર પ્રકરણ ૧૪. મુ: પૃ. ૬૬ માં- દેશી એમ કહે છે કે સઘળાં પુરાણા એકજ માણસે રચ્યાં છે. સુરાપીયન એમ કહે છે કે દરેક પુરાણુ જુદા જુદા માણસનુ બનાવેલું છે. ”
આગળ. પૃ. ૬૯ માં–“ “ ખરી વાત તે એમ છે કે દરેક પુરાણુની અંદરના મજકુર એકજ માણસને હાથે રચાયેલેા નથી. કારણ હાલનાં પુરાણેાતા માત્ર એક જાતના સૌંગ્રહ છે અને તે સંગ્રહમાં જુદા જુદા વખતમાં રચાયેલી વાતા ભેગી થએલી છે. ”
૩૧
(૭) ભારતમાં કે વિષ્ણુ પુ॰ ચાં-ગાપીની કે દહી માખણની
વાતા નથી.
કૃષ્ણચરિત્ર, ખંડ રન્ને, પ્રકરણ ત્રિજુ પૃ. ૪ માં.
“ ભાગવતમાં એમ પણ કહેવું છે કે કૃષ્ણને ચાલતાં આવડયુ' એટલે તેણે ચાપીઓને ઘેર જઈને બહુ તફાન કરવા માંડયું અને બીજા તાફાનમાં-દહિ માખણ, ચેરી ખાવાનું મુખ્ય હતું. એ વાતે નથી વિષ્ણુપુરાણમાં કે નથી
મહાભારતમાં. ”
પૃ. ૯૫ માં- હરિવશમાં એ વાત્તના ચાઢા પ્રસગ છે ખશ પરન્તુ ભાગવતમાં તે વિસ્તારથી લખેલે છે. ’”
“ જે નાનાં બચ્ચાંને જન્મતી વખતે ધમ કે અધમ તેનું જ્ઞાન હાય નિહ તે ખાવાના પદા` ચરી ખાય તેમાં કાંઇ દોષ ગણાય નહિ. પરન્તુ જે કૃષ્ણને તમે ઇશ્વરના અવતાર તરીકે ગણતા હાય તેને નાનપણમાં કે માટપણુમાં કઇ પણ જાતનુ જ્ઞાન ન હેાય એવું માની શકાય નહિ, આને જવાબ કૃષ્ણના ભક્તા એવી રીતે આપે છે કે જે ઇશ્વર કરે તે ચેરી કહેવાય નહિ, જે આખા જગતના માલિક છે, આખી પૃથ્વીનુ ઘી, માખણ, દહિ જેણે પાતે બનાવ્યું છે તે વળી કાઇના માલ લઇ લે તે ચારી કહેવાય ? ન કહેવાય કારણુ સવ તેનું જ છે. ઇત્યાદિ, ’
આમાં જા મારા જિયારા—તે વખતના ઇશ્વર દહિ, માખણ ચારીને ખાતા તે શુ તેમના ખજાના તર ન હતેા? અથવા શું લેાકેાને અનીતિ શિખવવા ? જો ભગવાન ઇશ્વરરૂપે આવેલા હોય તે શુ તેમનાં અજ્ઞાનીના જેવા અકાય હાય ? ચાર તા પણુ ભગવાન, જાર તા પણુ ભગવાન, શું એ વિચારવા જેવું નથી ?
41
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org