________________
૩૧૨
તાત્રયી–મીમાંસા.
ખંડ ૧ છે ઈતિ ઋષિઓની સેવાથી વિષ્ણુને મટાઈ મળી, તેને વિચાર.
(૧) યુરોપના વિદ્વાને કહે છે કે નીતિષિક પુરાણે કે
અનીતિપષક? હિંદુસ્તાનના દે–પૃ. ૪ર૪ માંથી– હિંદુપુરાણની નીતિ સંબન્ધી અને બુદ્ધિ સંબધી યોગ્યતાની ખરી કિંમત આંકવી અને તેની વિવેકથી તુલના કરવી એ અત્યંત અગત્યનું છે. મોટા હિંદુસમાજના બંધારણમાં તેને કેટલે અંશ છે ? અપૂર્ણ જ્ઞાનવાળા લાખો ભટકતા લોકોએ પિતાના અણીના અને જરૂરના સમયમાં જે પુરાણ તરફ દષ્ટિ કરી છે તેમને જીવનમાં તેનાથી શે દિલાશે, શી આશા, અને શી પ્રેરણા મળ્યાં છે? હિંદુ પુરાણમાં નીતિની યોગ્યતા છે એમ કહી શકાય? શું એથી નીતિની સમજ અંધારી થવા નથી પામતી? એથી નીતિની સમજ નષ્ટ જેવી થાય છે એમ યુરોપના વિદ્વાને એકીમતે સાક્ષી પુરે છે.
(૨) હિંદુ. પુ. ૪ર૭ થી.
બીજા મેટા વિદ્ધાને હિંદુ પુરાણની નીતિ સંબંધી યોગ્યતા વિષે આથી પણ ઓછા અનુકુળ છે.
૧૮૭૩ ના વસેમ્બરની ત્રિજી, તારીખે વેસ્ટ મિસ્ટર બિના મધ્ય ભાગમાં આપેલા ધર્મપ્રચારક મંડલ વિષેના એક ભાષણમાં મેંકસમ્યુલર કહે છે કે-“ધર્મ તરીકે બ્રાહ્મણ ધર્મ-દિવસનો પ્રકાશ ખમી શકતું નથી. હાલના જ્ઞાન પ્રકાશની કસોટીમાં ઉતરી શકતો નથી. શિવ વિષ્ણુ કે અન્ય લોક પ્રિય દેવોની પૂજા જ્યુપિટર, એ પલ અને મિનર્વની પૂજાની જેવી જ છે. અરે ઘણી બાબતોમાં એથી પણ વધારે અધમ અને જંગલી સ્વરૂપની છે. જે વિચાર ભૂમિકા આપણા પગતળે કયારની દબાઈ ગઈ છે તે ભૂમિકાને લગતી એ પૂજા છે. સિંહ અને વાઘની પેઠે તે જીવતી રહે પણ ખરી પરંતુ સ્વતંત્ર વિચાર અને સુધરેલા જીવનના શ્વાસ માત્રથી તે નાશ પામશે.”
(૩) યૂરોપના વિદ્વાનને પુરાણના માટે પૂરેપુરે ખેદ. હિંદુસ્તાનના દેવ, પૃ. ૪ર૯ થી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org