________________
પ્રકરણ ૩૮ મું. મેટા નાંનાની તકરારમાં વિષ્ણુજ મોટા. ૩૧૧
વિષ્ણુને ઋષિ સેવાથી પણ મોટાઈ મળી ? હિંદુસ્તાનના દે. પૃ. ૧૩૯ થી ભાગવત પુરાણની કથા આપી છે તેમને કિંચિત સાર
સરસ્વતીને કિનારે ત્રાષિએ યજ્ઞ કરતા હતા, ત્યારે ત્રણ દેવામાં કયો મેટ દેવ, તે વિષે તકરાર થઈ. તેમને બ્રહ્માના પુત્ર ભૂગને નક્કી કરવા મેકલ્યા. તેઓ પ્રથમ બ્રહ્મકમાં ગયા, સત્ય જાણવા આચાર કર્યા વિના સભામાં દાખલ થયા. આથી બ્રહ્માને ક્રોધ ચઢયે. નાશ કરવાની તૈયારી કરતાં ભગુને પિતાને સમજતાં ક્રોધ સમાવી દીધે. પછી ભૂગુ કૈલાસમાં ગયા. ત્યાં શિવને આલિંગન કરવા ન દેતાં પાછા હઠયા. તે જોઈ શિવે મારવા ત્રિશુલ લીધું. પાર્વતીએ શિવના પગમાં પડી ભૃગુના પ્રાણ બચાવ્યા. ત્યાંથી નીકળી ભૂગ વૈકુંઠમાં ગયા. સુતેલા વિષ્ણુની છાતીમાં લાત મારી નિદ્રામાંથી ઉઠાડયા એટલે વિષ્ણુએ ભૂગને નમસ્કાર કરી કહ્યું કે–મહારાજ! હું આપને વંદન કરૂં છું. આ૫ આસન પર બેસવા કૃપા કરે. મેં ગ્ય માન ન આપ્યું તેની ક્ષમા કરે. આપણું સુકમળ પગને ઈજા થઈ હશે તેની પણ ક્ષમા કરે. એમ કહી વિષ્ણુએ ભૃગુ ઋષિના પગ ચાંપ્યા અને કહ્યું કે આજ હું અત્યંત સન્માન પામ્યો છું, કેમકે હે ભગવાન! તમારા પગના રજ તજ તમે મારી છાતી ઉપર મુકી છે. અપમાનના સંબંધમાં આ જવાબ સાંભળી ભગુને એવી તે શરમ લાગી કે રેતા રાતા તે કષિ લકે પાસે દેડી ગયા. તેમણે આ સર્વ હકીકત જાણી એકદમ ઠરાવ કર્યો કે વિષ્ણુ સર્વમાં મોટામાં મેટા દેવ છે કેમકે અક્ષમા અને ક્રોધથી મુક્ત છે...
(કેનેકૃિત. “હિંદુ પુરાણ.” પૃ. ૨૪૦) * આમાં જરાક સહજ વિચાર– ત્રિકાળજ્ઞાની બ્રહ્મા, જીવને ઘાટ ઘડવા વાળા છે. ભૂગતે તેમને માનસિક પુત્રજ કહે છે, અને મારી પરીક્ષાના માટે ત્રાષિઓએ મોકલ્યું છે, એટલી ખબર શું બ્રહ્માને ન પદ્ધ કે જેથી ક્રોધ કરી પિતાનું મોટાઈપણું ગુમાવ્યું? શિવતે ભેળા તેથી તેમને ખબર ન પડે. ત્રણે દેવોમાં વિષ્ણુ પાકા હશે? આમાં પણ જરા વિચાર આવે છે કે, એક વખત સ્ત્રીના શાપ વશ થઈ પથ્થર થયા, વળી ભયથી મુક્ત થવા ભૂગુની સ્ત્રીનું માથું કાપી ભૂગુનાજ મુખથી સાત જન્મના શાપને વશ થયા, તે વિષણુને ઋષિઓએ એકદમ એકીમતે ઠરાવ કરી મેઢામાં મોટા બનાવી દીધા ધન્ય છે લેખકને અને ધન્ય છે ત્રાષિએને, કે જે અનાદિકાળના પરમેશ્વરેને પણ નાના મોટા બનાવવાની સત્તા ધરાવે છે? આમાં કયું અને કેટલું સત્ય હશે, તેને તેલ તે કઈ સજજન પુરૂષજ કરી શકશે? બાકી અમારી અક્કલતે આવા લેખમાં મૂઠી જ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org