________________
ન
૩૦૮
તત્ત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૧.
w
w
********
- આગળ જુવે કલમ બે ભાગવતની. ડૂબેલી પૃથ્વીને ઉપર લાવવાનું વિચાર કરતાં વિષચુએ વિચાર્યું કે મને પેદા કરવાવાળા મદદ કરે. કે તરતજ બ્રહ્માના નાકમાંથી વરહ પેદા થઈ પૃથ્વીને ઉપર લાવી લી કરવા લાગ્યા.
આમાં વિચારવાનું–બ્રહ્માથી વિષ્ણુ પેદા થયા અને બ્રહ્માના નાકમાંથી વરાહ કઈ બાજુનું સાચું ? કછપના અવતારે જળમાં પ્રવેશ કરી મંદરાચળને પીઠ ઉપર ધારણ કર્યો. ? વૈદિક મતનાજ પંડિતે અવતારેના સંબધે વિચારોના તરંગમાં ગેથી મારી રહ્યા છે અને પુરાણકારે મરજી પ્રમાણે ઠેકબે ઠોક કરી રહ્યા છે. આ બેલ કેવો માનવો?
ઇતિ ધરણી વરાહના સંવાદાદિક કલમે ૪ને વિચાર
ફરીથી કલમ ત્રણના વિચારવાળું
(૧) પૃથ્વીના સંપૂર્ણ જીવ એક કુલ ઉપર રહ્યા. શંકાકેશ શંકા ૩૮૯ મી. , પ૭ માં.
જ્યારે હિરણ્યાક્ષ પૃથ્વીને પાતાલમાં લઈ ગયો હતો તે વખતે, એટલે સમય પૃથ્વી પાતાલમાં રહી તેટલા સમય સુધી પૃથ્વીના સંપૂર્ણ જીવ એક કુલ ઉપર બેસી રહ્યા, પછી બ્રહ્માની પ્રાર્થનાથી ભગવાને કહેવું કે-પાતાલમાંથી હું પૃથ્વી લાવી આપું છું, સંભવિત છે કે ? પૌરાણીઓ બતાવશે કે તમામ છે શા રૂપે (કેવા રૂપે) કુલ ઉપર રહ્યા ? કુલ કેટલું મોટું હતુ? (ભાગવત સ્કંધ અધ્યાય ૧૩ મે.”
(૨) પૃથ્વી વરાહે દાઢ ઉપર રાખી. શંકાકેશ શંકા ૪૯ મી પુ ૭માંથી
વરાહે હિરણ્ય કશ્યપુ પાસેથી પૃથ્વી છીનવી લઈને દાઢ ઉપર રાખી. પછી તે બન્નેને યુદ્ધ થયું હતું. તે પૌરાણીઓ કહેશે કે તે બન્ને શાના ઉપર ઉભા રહી લડયા હશે? (ભાગવત દશમ સ્કંધ)”
(૩) વરાહ સાતમાપાતાલમાંથી પૃથ્વીને લાવ્યા.
સ્કંદ પુ. ખંડ રજે, અધ્યાય. ૨૬ મે, કલેક ૬૫ને, પત્ર ૪૮ થી ૯ સુધી તેમને કિચત્ વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org