________________
AAAAAAAUUUU.
૨૯૬ તત્રયી મીમાંસા.
• ખંડ ૧ ગીત નૃત્ય વિગેરે કરીએ, આમ સંસારી મનુષ્ય માફક તે મુનિની કદર્થના કરી. મુનિએ કહ્યું કે જેના નિમિત્તથી આ ઉત્સવ થાય છે તેને સાતમે ગર્ભ તારા પતિને મારશે. છવયશાએ ગભરાટથી તરત જ આ વાત પિતાના પતિને કહી. કંસે વસુદેવ પાસેથી દેવકીના સાતભર્ગની માગણી કરી, તે આપવા વસુદેવ બંધાયા.
એ સમયમાં દિલપુરમાં નાગ નામે શેઠ હતું. તેને મુલાસા નામે સ્ત્રી હતી, તે બને પરમ શ્રાવક હતા, અતિમુકત નામના ચારણ મુનિએ સુલસાની બાલ્યવયમાં કહ્યું હતું કે આ બાલાને મૃત પુત્રો થશે. તે સાંભળીને ઈદ્રના સેનાની નિગમેલી દેવની અસધના કરી. દેવે દેવકીના સાત ગર્ભે કસે જે માગ્યા હતા તે સુલશાને આણી આપવા જણાવ્યું. તે પ્રમાણે દેવકીના ગર્ભે તે દેવ દેવશક્તિથી સુલશાને આપે અને સુલશાના મૃતપુત્ર દેવકીની પાસે મુકીદે. તેને પથ્થર સાથે અફાળી કંશ રાજી થવા લાગ્યા. દેવકીના પુત્રો સુલશાને ત્યાં મોટા થયા. તેમનાં નામ-૧ અણકિયશ, ૨ અનંતસેન, અજિતસેન, ૪ હિતારિ, ૫ દેવયશા, ૬ અને શત્રુસેન રાખવામાં આવ્યાં.
એક વખત તુ સ્નાનવાળી દેવકીએ રાત્રિના અન્ત સિંહ સૂર્ય, અગ્નિ, ગજ, ધ્વજ, વિમાન અને પદ્મ સરેવર, એમ સાત મહામંગળિક સ્વપ્ન જેમાં તે વખતે પેલા ગંગદત્તને જીવ મહશુકદેવલોકમાંથી ઍવીને દેવકીને ગર્ભમાં અવતર્યો. દેવકીએ શ્રાવણ વદિ. ૮ના દિવસે તે પુત્રને જન્મ આપે. તે વખતે કેસે બંધોબસ્ત માટે મૂકેલા પહેરગીરે ઉંઘી ગયા હતા. તેમ દેવોની બીજી અનેક સાહાટ્ય થવાથી અને દેવકીના કહેવાથી તે પુત્રને નંદને ત્યાં તેની માર્યા યશોદાને વસુદેવે સો.
સ્વચ્છ નીલમણિ જેવી તેની કૃષ્ણ કાન્તિ જે તેનું નામ કૃષ્ણ રાખ્યું. વસુદેવે યશોદાને પુત્રી જન્મી હતી તે લઈ દેવકીને આપી. પછી પહેરગીરે જાગતાં તે પુત્રી લઈ કંસને આપી. કંસે આ ક્ષુદ્ર છવ મને શુ મારનાર છે એમ કહી તેની એક નાસિક છેદી છોડી દીધી.
દેવકીને એક માસ પછી પુત્રને જોવાની ઈચ્છા થઈ આવી.
વસુદેવે કહ્યું એમ સાધારણ રીતે જતાં કંસને બધી ખબર પડી જશે, આથી દેવકીએ ગાય પૂજવાનું મીસ કાઢી નંદને ત્યાં જઈ કૃષ્ણને જોયાદેવકી આ રીતે વારંવાર આવતી તેથી લેકામાં ગોપૂજનની પ્રથા શરૂ થઈ એકલા રહેતા તેણે ઘણું વિદને આવતાં આથી નદ યશે દાને એકલા રાખવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org