________________
૨૯૪ તત્ત્વત્રથી-મીમાંસા.
ખંડ ૧ કુશાત્ત દેશમાં ગયો. ત્યાં તેને શૌર્યપુર નગર વસાવ્યું. શીરીને અંધકવૃષ્ણુિ વિગેરે પુત્રો થયા. સુવીર પછી ભેજવૃષ્ણિ મથુરાની ગાદી ઉપર આવ્યું. તેને ઉગ્રસેન નામે એક પુત્ર થયો.
અંધક વૃષ્ણિને સુભદ્રાથી દશપુત્રો-સમુદ્રવિજય વસુદેવ વિગેરે થયા અને કુંતી તથા મઢી બે પુત્રીઓ થઈ, કુંતી પાંડુ રાજાને અને મદ્રી દમઘેષ રાજાને આપી.
' ભેજવૃષ્ણિ પછી મથુરાની ગાદી ઉપર તેમના પુત્ર ઉગ્રસેન આવ્યા. તેમને તેમની ધારણા રાણીથી પૂર્વ જન્મને વૈરી કંસ નામે પુત્ર થયે. તેનું દુષ્ટપણું તેની માને ગર્ભમાંજ જણાતાં પતિભકતાં પત્નીએ પુત્ર જનતાંજ કાંશાની પેટીમાં મૂકી યમુનામાં તેને ઠેલી મૂકે.
• તે પિટી તણાતાં શૌર્યપુર જઈ પહોંચતાં સુભદ્રવણિકના હાથે ચઢતાં તે પિતાને ઘેર લાગે, તેમાંથી તે બાળકને કઢી, ઉછેરીને મેટ કર્યો. તે દશવર્ષને થતાં વઘુકુમારને સેવક તરીકે સુભદ્ર અર્પણકર્યો.
- આ અરસામાં શુકિતમતી નગરીને રાજા વસુ કે જેણે નારદ અને પર્વ તના વેદ અર્થમાં જૂઠ ન્યાય આપતાં તેને દેવોએ સિંહાસન ઉપરથી પાણી નાખી મારી નાખ્યું હતું. (જે વાત અમો હિંસક વેદવાળા પ્રકરણમાં કહી ગયા છીએ) તેને પુત્ર નાસીને નાગપુર ગયે હતું તેને વૃહદ્રથ પુત્ર થયો અને તેને પુત્ર જરાસંધ થયે તેણે ત્રણ ખંડ સાધી પ્રતિવાસુદેપણું મેળવ્યું તે નવમે ( છેલ્લો) થયા.
જરાસંધે સમુદ્રવિજયને વૈતાઢય ગિરિના સિંહરથ રાજાને બાંધી લાવવા આજ્ઞા કરી અને સાથે જણાવ્યું કે જે એને બાંધી લાવશે તેને હું મારી જીવયશા પુત્રી આપીશ. વસુદેવે કંસની સાથે જઈ સિંહરથ સાથે લઢાઈ કરી તેમાં કસે સિંહરથને બાંધી લીધે. આ પરાક્રમથી કંસને જીવયશા કન્યા મળી અને રેષથી પિતાના પિતા ઉગ્રસેનની મથુરા જરાસંધ પાસે માગતાં તે તેને આપી કંસે ઉગ્રસેનને પાંજરામાં પુર્યો.
- હસ્તિનાપુરમાં કઈ શ્રેષ્ટિ રહેતું હતું. તેને લલિત નામે પુત્ર હતું તે માતાને ઘણો વલલભ હતો. શેઠાણુને સંતાપદાયક ગર્ભ રહયે. તેને પડાવવા ઘણું ઘણા પ્રયત્ન કર્યા પણ ગર્ભ પડયો નહિ.
પુરામાસે પ્રસવ થતાં તેણે તજી દેવા દાસીને આપે. શેઠને ખબર થતા તેણે છાને ઉછેર્યો ઉત્સવનાદિવસે લલિતના આગ્રહથી તેણે પડદામાં રાખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org