________________
પ્રકરણ ૩૮ મું. જૈન અને વૈદિકમાંના શ્રીકૃષ્ણ વાસુદેવ.
૨૯૧
પ્રકરણ ૩૮ મું.. હવે અમે જૈન વૈદિકમાંના શ્રી કૃષ્ણનું વરૂપ કિંચિત
કહી બતાવીએ છીએર૧ માં તીર્થકર તેમના સમયે ૧૦ મા ચકી, પછી ૧૧ મા ચકવત. મિથુલા નગરીમાં ઈવાકુવંશી વિજયસેન રાજા રાણી વિપ્રા તેમના પુત્ર નમિનાથ નામાં એક વીશમાં તીર્થકર થયા. તેમના સમયમાં હરિષણ નામાં દશમાં ચક્રવત થયા- હવે ૨૧ મા અને ૨૨ મા તીર્થંકરના મધ્ય કાળમાં અગીયારમાં જય નામા ચક્રવર્તી થયા. તેમને અધિકાર ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રથી જોઈ લે.
૨૨ મા તીર્થંકરના સમયમાં કૃષ્ણ વાસુદેવાદિકનું નવમું વિક બલદેવ બળભદ્ર, વાસુદેવ શ્રી કૃષ્ણ, પ્રતિવાસુદેવ જરાસંધ.
શૌરીપુર નગરમાં હરિવંશી રાજા સમુદ્રવિજય, રાણી શિવાદેવી તેમના પુત્ર શ્રી અરિષ્ટનેમિ નામા બાવિશમા તીર્થંકર થયા.
- તેમનાજ સમયમાં તેમનાં કાકાના પુત્રો બળદેવ બળભદ્ર, વાસુદેવ શ્રી કૃષ્ણ અને પ્રતિ વાસુદેવ જરાસંઘ. આ વાસુદેવાદિકનું નવમું ત્રિક (આ અવસર્પિણ સમયના તીર્થકરોના સંબજો છેલ્લું ત્રિક છે.)
શ્રી કૃષ્ણ અને બળભદ્ર આખી દુનીયામાં પ્રસિદ્ધ છે. પુરાણકારોએ શ્રી કૃષ્ણ વાસુદેવને સાક્ષાત્ ઈશ્વર, ઈશ્વરના અવતાર, વારંવાર અવતાર લઈ દુષ્ટના નાશક અને ભક્તોના ઉદ્ધારક, લખી બનાવ્યા છે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ જૈન ગ્રંથમાં નીચે પ્રમાણે છે. - પુરાણેમાં શ્રી કૃષ્ણને દેવ શાથી કયા?
શ્રી કૃષ્ણ ત્રણ ખંડ રાજ્યના ભક્તા મહાન રાજા હતા. તેમને કુસંબી વનમાં પિતાને દેહ ત્યાગ. કાલકરી વાલુપ્રભા હપૃથ્વીમાં (પાતાલમાં) ફરીથી જન્મ લીધું. જે બળભદ્રજી હતા તેમને જૈન દિક્ષાનું પાલન સો વર્ષ સુધી
* પેરાણિકએ વિષ્ણુ-મહાદેવજીના લિન્ગની શોધ કરવા પાતાલમાં ગયાનું જણાવ્યું છે તે આ વિષયને લઈને કલ્પેલું કેમ ન હોય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org