________________
૨૦
ત ્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
નથી તેથી જનક રાજાનુ આ વચન ક્રોધથી એકલાયા છતાં પણ ખરૂ જ પડવાનું છે. ( મૂલમાં-આપ પ્રગટ ભયે, વિધિ ન બનાયે )
આમાં જરા વિચારવાનુ’ કેઃ——–રામાયણના મૂળકારે જણાવ્યું કેઃ— આપ પ્રગટ ભયે, વિધિ ન બનાચે ” ટીપ્પનકારે જણાવ્યુ કે—રામચંદ્રજીને બન્હાએ રચ્યાજ નથી. તે શું લક્ષ્મણાદિક બીજી બધી તે વખતની પ્રજા બ્રહ્માએ રચી હતી ખરી કે ? જો એમ હતુ તે આજ કાળના માણસોને રચવા બ્રમ્હા આવે છે ખરા કે ? માતપિતાથી થતા પ્રત્યક્ષના જન્મમાં પ્રમાણ આપવાની જરૂર પડે કે વિચારવાની ? આવા લેખા જ્ઞાનીચેના હાય ? જરા ઉંડા ઉતરીને જોવાની ભલામણ કરૂ છું. ॥
ઇતિ રામને બ્રહ્માએ પેદા નથી કર્યાં ? તેના વિચાર.
વિષ્ણુએ વામનરૂપ ધરી ખલિને મારી ત્રૈલેાકયનું રાજ્ય ઈંદ્રને આપ્યું, તુલસી રામાયણ અયેાધ્યા કાંડ પૃ. ૪૦૨ ॥
“ વામનજીએ અલિ રાજાની પાસે જઇ ત્રણ પગલાં પૃથ્વી માગી અને રાજાએ તે આપવાનુ સ્વીકારી લીધું. પછી વામનજી બે પગલામાં સઘળુ શૈલેાકય માપી લેતાં, રાજાએ ત્રિજા પ્રલાના બદલે પેાતાનું માથુ આપવાનુ કહ્યુ . આથી વામનજીએ પ્રસન્ન ચેં તેને પાતાલમાં મેકલી દીધા અને વેલેાકયનું રાજ્ય ઈંદ્રને આપ્યુ. ( ભા, અષ્ટમ. સ્કંધ )
આમાં કિંચિત્ વિચારવાનું કેઃ–બલિએ ત્રણ પગલાં પૃથ્વી માગતાની સાથે આપી. વામન રૂપ વિષ્ણુએ છલ કરી બલિને પાતાળમાં ખાસી ઘાલ્યા. એમાં ભલમનસાઇ કાની ? બલિની કે વામન રૂપ વિષ્ણુની ? બીજું સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, આ ત્રણ લેાક પ્રસિદ્ધ છે. એ ત્રણે લોકનું રાજય તે વામને ઈંદ્રને આપી દીધુ તેથી અલિને પાતાલ પણ કેવી રીતે આપી શકાય ? પ્રસન્ન થઈને પાતાલનું રાજ્ય નથી આપ્યું` પણ મરણુજ આપ્યું છે. આ કથાનું સ્વરૂપ જૈનના લેખમાંનું જીવા અને સત્યાસત્યના વિચાર કરો.
॥ ઇતિ વૈશ્વિક રામાયણના ખલિ, અને વિષ્ણુ. તેને વિચાર જૈન વૈદકમાંના વિષ્ણુ પ્રતિ વિષ્ણુ તું આઠમું ત્રિક કિચિત પ્રકરણ ૩૭ માં કહી બતાવ્યું. ॥ જૈન સાધુઓના ઘાતના વાંછક--નમુચિખલ બ્રાહ્મણને સમ એવા વિષ્ણુકુમાર મુનિએ શિક્ષા કરી છે તે કથા પૃ. ૨૫૭ થી આમાં આપી છે. તુલના કરીને જુવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org