________________
૨૮ +
તત્વત્રિયી-મીમાંસા. - ખંડ ૧ બેસી સ્વર્ગમાં ગઈ અને તે પછી પિતાના પુણ્યને ક્ષય થતાં દશરથ રાજાની
કેકેયી થઈ.”
બેધના માટે કલ્પિત વાતને વિરોધ શાસ્ત્ર માનતા નથી પણ ઐતિહાસિક વ્યક્તિ સાથે વિરોધ છે, માટે વિચારવાનું-ધર્મદતે ભયભીત થઈ રાક્ષસીને તુલસીદલ ચુકત પાણી છાંટયું એટલે નિષ્પાપ થઈને તેણે પિતાનું પાપ કયા જ્ઞાનથી કહી બતાવ્યું અને પિતાના ઉદ્ધારની માગણી કરી? ધર્મદત્તે પિતાને વ્રતનું અધું ફળ આપી મંત્રાક્ષરથી અભિષેક કર્યો તેથી રાક્ષસપણથી મુક્ત થઈ–વિમાનમાં બેસી સ્વર્ગે ગઈ. આ વિમાન કેણે મોકલેલું ? પિતાના વ્રતનું ફળ બીજાને આપી શકાય ખરૂં કે? જો એમ થતુ હોય તે પિતાના વાલા પતિને સ્ત્રી, વાલાપુત્રને માબાપ, કે પુત્ર મા બાપને, પિતાના દાન પુણ્યાદિકનું ફળ આજકાળ કેમ આપતા નહિ હોય? તેથી કેકેયીની સાથે લાગુ પાડેલી આ કથા યથાર્થ નથી.
ઈતિ પતિવિપરીતા ભવેમાં ભટકતી રાક્ષસી વિમાનમાં બેસી સ્વર્ગે ગઈ.
ની પાસે આવ્યા.
- બા વરદાન આપવા રાવણાદિકની પાસે આવ્યા. તુસસી રામાયણ બાલકાંડ પૃ. ૧૧૫ થી.
“રાવણુ, કુંભકરણ અને બિભીષણ એ ત્રણે બ્રહ્માને ઉદ્દેશીને તપ કર્યો. બ્રહ્મા–રાવણને વર આપવાને ગયા. રાવણે કહ્યું વાનર અને મનુષ્ય છેવને હું કેઈથી મરૂં નહી? તે પ્રમાણે વર આપીને કુંભકરણ પાસે ગયા. તેણે છ માસ જાગવાને અને એક દિવસ ઉંઘવાનો વર માગે, તે ઠીક ન લાગવાથી સરસ્વતીની પાસેથી તેની બુદ્ધિ ફેરવી નંખાવી, તેથી જાગવાને ઠેકાણે ઉઘવા અને ઉંઘવાના ઠેકાણે લાગવાને વર મંગાવ્યો, તે આપીને વિભીષણને વર આપવાને ગયા. તેણે તે બ્રહામાં પ્રીતી માગી લીધી. એ ત્રણે વર આપીને બ્રહ્મા પેતાના લેકમાં ચાલ્યા ગયા. ” . . આ લેખમાં જરાપણુ સત્યતા છે? રાવગ્રાદિક તપ તપ્યા. બ્રહ્મલકથી બ્રહ્મા દેડીને આવ્યા અને રાવણને ઘેર ગયા. વર આપે. બીજથી ન મરૂં વાનર મનુષ્યો વિના, વાનર અને મનુષ્યથી તે મરવાજ હતું. આમાં { આપવા લેવાનું શું હતું. જે કુંભકરણની માગણીમાં બ્રહલાએ સરસ્વતીને ભેળવી કે ઉધી બુદ્ધિ અપાવી તેથી આમાં એજ સિદ્ધ થાય છે કે ન તે રાવણાદિકે તપ
કર્યો છે અને ન તે બ્રહ્મા દેહને આવ્યા છે. પ્રથમ બહાદિ દેવનોજ પત્તો 'નથી લાગતું. કે તે કહે છે કે દેવીના હાથ ઘસવાથી ત્રણે દેવે ઉત્પન્ન થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org