________________
૨૮૬
તત્વત્રથી મીમાંસા.
ખંડ ૧
(૩) કુમારિલભટે તે–અહલ્યાના અને ઈદ્રના વૃત્તાંતને એક જાતનું રૂપકજ ઠરાવ્યું છે.”
(૪) યોગવાસિષ્ટમાં–અહલ્યાને અપ્સરા કહી છે.” * (આ લેખે તુલશી રામાયણ બાલકાંડ પૃ. ૨૦૩ ની ટીપમાંથી જુવો.)
અહલ્યાના લેખમાં ઉદ્ભવતા વિચારે અહલ્યાને બ્રહ્માએ પેદા કરી છે તે સત્યયુગમાં થએલા બ્રહ્માને સમજવા કે કઈ બીજાને? બ્રહ્માએ ગૌતમ ઋષિને સોંપી તે તે ગૌતમ કયા કાળના સમજવા? શાપથી અહલ્યા પથ્થર થઈને પી તે તે કેટલા કાલતક પથ્થર રૂપે રહી? વિશ્વામિત્રના કહેવાથી રામે ચરણ સ્પર્શ કર્યો તો તે ચરિત્રના નાયક હતા કે બીજા ચરિત્રના નાયક નેતામાં થયા છે. ઘેટાના અંડકેશથી ઈંદ્રની ચિકિત્સા કેને કરી?
વળી બીજે ઠેકાણે લખાયું કે-ચપ્સના પ્રભાવથી સહસ્ત્ર ભગનાં સહસ્ત્ર નેત્રો થઈ ગયાં. એ યજ્ઞ કઈ વિધિથી અને કયે ઠેકાણે કર્યો?
વળી ત્રીજા લેખમાં-ક્ષત્રિયની પુત્રી ઠરાવી, તેને ભાઇ દિદાસ બતાવ્યો. વળી–ગવરિષ્ટમાં અપ્સરા કહીને બતાવી.
છેવટમાં જે કુમારિક ભટ્ટ થયા તેમને તે એક જાતનું રૂપક કરાવી બધી વાતને ઉડાવી દીધી તે હવે સમજવાવાળાએ શું સમજવું ?
આ બધા લેખના લખવાવાળા મોટા મોટા ઋષિએ છે તે શું તર્કોની અથડામણિ થતાં તેઓ પિતાને મનગમતું ગોઠવતા ગયા હશે કે કોઈ સત્ય રૂપનું હશે ?
ir ઈતિ વૈદિકે અહલ્યામાં પડેલા ચાર મતે. અને તેને વિચાર.
જનકના પૂર્વજ નિમિ, માણસેની પાપણામાં રહ્યા.
તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૨૩૫ ની ટીપમાંથી. : “જનકના પૂર્વજ નિમિ રાજાએ યજ્ઞ કરવાની ઇચ્છાની વસિષ્ઠને બોલાવ્યા હતા. વસિષ્ટ વરણ કરાવીને ઈંદ્રને ત્યાં ચ કરવાને ચાલ્યા જતાં નિમિષે બીજાને પુરેહિત સ્થાપીને યજ્ઞ કરી લીધે. વસિષ્ટ ઈલેકમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org