________________
~
~~~~
ના *
૨૭૮ તત્ત્વત્રથી–મીમાંસા.
' ખંડ ૧ બ્રહ્મા, વિષ્ણુ, શિ, મનુ, દિપાળે અને એવી જ રીતે ભિન્ન ભિન્ન મનુષ્ય, ગંધર્વો, ભૂત, વૈતાલે. કિનર, રાક્ષસે, પશુઓ, પક્ષીઓ, દેવતાઓ, દૈત્યે, તથા અનેક જાતના પ્રથમ ગણો, માજેવામાં આવ્યા. પ્રત્યેક બ્રહ્માંડમાં મેં મારા રૂપે પણ અનેક દીઠાં અને મારા સંબન્ધના ચા નીલ પર્વત તથા તળાવ આદિ પદર્થો પણ અનેક અને અનુપમ દીઠાં. પ્રોક બ્રહ્માંડમાં–અધ્યા નગરીઓ, દશરથ રાજાઓ, કોશલ્યા, આદિ માતાઓ અને ભરતજી આદિ ભાઈએ પણ મારા જેવામાં આવ્યા કે જેઓના રૂપે વિવિધ પ્રકારનાં હતાં. પ્રત્યેક બ્રહ્માંડમાં-રમચંદ્રજીના અવતારો તથા તેમની અપાર બાલ લીલાઓ, મારા જોવામાં આવી. હે ભગવાનના વાહનરૂપ ગરૂડજી! હં અગણિત ,પહ્માંમાં ફી અને તે બ્રહ્માંડમાં ભિન્ન તથા અતિવિચિત્ર પદાર્થો દીઠાં પણ સર્વ બ્રાડામાં --રામચંદ્રજી એકના એક પ્રકારનાજ જોવામાં આવ્યા. અનેક બ્રહ્માંડ ભમતા - ભમતાં જાણે એક સે ક વ્યતીત થઈ ગયા હોય એવું મને જણાયું. ફરતાં ફરતાં હું આશ્રમમાં આવ્યું ત્યાં થોડા કાળ વ્યતીત કર્યો. ૦૦૦ મને અનેક કપ વ્યતીત ગયાની ભ્રન્તિ થઈ વાસ્તવિક રીતે તે એ સઘળું બે ઘધની અંદરજ જોવામાં આવ્યું હતું. હે ગરૂડજી? મને વિકલ થએલો જોઈને રામચંદ્રજી હસ્યા કે તુરતજ હું તેમના મુખથી બહાર આવી ગયે, (વાસ્તવિક જેવાં તે આ બ્રહ્માંડ પણ વિરા પુરૂષના ઉદરમાંજ છે.)
રામચંદ્રજી ફરીવાર મારાથી બાલ લીલા કરવા લાગ્યા પણ મને વિશ્રામ મળે નહિ. તેમની પ્રભુતા જોઈ ભાન વિનાને ધરતી પર પી ગયે. રક્ષણ કરે રક્ષણ કરે એમ બેલવા લાગ્યું. મને વ્યાકુલ થયેલ જોઈ મારા માથા ઉપર હાથ ધરીને મારું દુઃખ હરી લીધું. મેં હાથ જોડી વિનતી કરી એટલે દાસ જાણું ગંભીર વચન બોલ્યા કે-હે કાકભુશંડજી ઈચ્છા હોય તે માગી લે? મેં તર્ક વિતર્ક કરી અખંડ ભક્તિ માગી. “ તથારn” કહીને બેલ્યા કે “ મને ભકિત
પ્યારી છે તેમાં તું અવિચલ પ્રેમ કરજે.” હવે તું મારે સિદ્ધાંત સાંભળ! મારી માયાથી સ્થાવર જંગમ છ પેદા થયા છે, તે મારા અંશે રૂપ હોવાથી મને સદા પ્યારા છે તેમાં મનુષ્યો અધિક પ્યારા છે તેથી બ્રાહ્મણે, તેથી વેદપાઠી, તેથી નીતિને અનુસરનારા, તેથી વધારે મારા મને મારા દાસ છે. જે ભકિત વગરને બ્રહ્મા હેય તે પણ તે બીજા છ જેવો જ છે. જેમ એક પિતાને ગમે તેટલાં છોકરાં હોય પણ ભકિત વાળે અ છતાં વધારે વારે હોય. તેમ ભૂખને ભકત મને જ્યારે લાગે છે. જે તું મારું ભજન કરીશ તે મૃત્યુ પણ તને પહોંચશે નહિ, એમ કહી મારી સાથે બાલ લીલા કરવા લાગ્યા. અને ભૂખ્યા જાણુ માતાએ સ્તનપાન કરાવ્યું અને પછી હું મારા આશ્રમમાં આવ્યા. હે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org