________________
પ્રકરણ ૩૬ મું ૯મા, ચક્રીનાભાઈ વિષ્ણુ કુમારને નમુચિ. ૨૫૭
૨૦ મા મુનિસુવ્રત-રાજગ્રહ નગરીમાં હરિવંશી રાજા સુમિત્ર, રાણી પાવતી, તેમના પુત્ર મુનિસુવ્રત તીર્થંકર થયા. એમના સમયમાં મહાપદ્મનામાં ચક્રવર્તી થયા અને તેમના ભાઈ વિષ્ણુકુમાર થયા. ચક્રવર્તીને વૃત્તાંત પ્રસંગ પુર નિચેના વર્ણનમાં આવશે, વિશેષ ગ્રંથાંતરફથી જોઈ લે.
વિષ્ણુકુમારના સંબધે કિંચિત્ લખીને બતાવીએ છે હસ્તિનાપુરના રાજા પ્રદ્યોત્તર, તેની રાણી જવાલાદેવી તેને બે પુત્રો થયા. મોટા વિષ્ણુકુમાર નાને મહાપ હતે.
એજ સમયમાં-અવંતીને રાજા શ્રીધમ થયું છે. તેને મંત્રી નમુચિ” હતું. તેનું બીજું નામ “બલ” હતું અને તે બ્રામ્હણ હતું.
વીસમા તીર્થંકરના શિષ્ય સુત્રતાચાર્ય હતા. તેમની સાથે વાદ કરતાં તે બલ હાર્યો. તેથી તે આચાર્યને મારવાની કોશીશ કરવા લાગ્યું. રાજાના જાણવામાં આવતાં તે નમુચિને પિતાના દેશથી કાઢી મૂકો. આ નમુચિ અવંતીમાંથી નીકળીને હસ્તિનાપુરમાં ગયો, ત્યાં ભવિષ્યમાં ચક્રવતી થવાવાળા મહાપદની સેવામાં રહ્યું. આ મહાપ નમુચિના કેઈ કાર્યથી તુષ્ટમાન થઈને વર આપે. પત્તરે અને વિષ્ણુકુમારે સુત્રતાચાર્યની પાસે દીક્ષા લીધી. પત્તર મેક્ષમાં ગયા. વિષ્ણકુમાર તપના પ્રભાવથી મહાલબ્ધિવાન્ થયા. હવે સુવ્રતાચાર્ય ફરીથી હસ્તિનાપુરમાં આવ્યા છે? પેલા નમુચિએ વેર લેવાને લાગ જોઈ મહાપદ્મ ચક્રવર્તીના પાસેથી યજ્ઞ કરવાના બહાને પૂર્વોક્ત વર એવા પ્રકારને માગ્યો કે મને અમુક દિવસ સત્તા સહિત રાજ્ય આપો? મહાપમ તેની ઈચ્છા મુજબ રાજ્ય સેપી પોતે સંતપુરમાં ચાલ્યા ગયા.
હવે નમુચિ યજ્ઞની દીક્ષા લઈ સંન્યાસી વિગેરે તમામ લોકેના નમસ્કારની સાથે ભેટ લેવા બેઠે. જૈન સાધુઓ નથી આવ્યા જાણી પિતાનું માણસ મોકલીને કહેવડાવ્યું કે-હે જૈન સાધુઓ! તમે ઘણું અભિમાની છે અને યજ્ઞના નિંદક છે માટે નમસ્કારની સાથે ભેટશું કરે કે મારા રાજ્યથી નિકળી જાઓ. આ પ્રમાણે હુકમ થયે સાધુઓ વિચારવા લાગ્યા કે-એનું રાજ્ય તે છએ ખંડમાં છે તે આપણે હવે જાવું કયાં? એ વિચાર કરી, મુખ્ય આચાર્ય નમુચિની, પાસે ગયા અને કહ્યું કે અમારે તે આચાર નહિ હેવાથી અમે આવ્યા નથી. નમુચિએ કહ્યું કે ભલે ન આવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org