________________
૨૫૬
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧.
New
તેના સંબધે અમો ક્રમવાર લખતા આવ્યાં છીએ. જો કે આ ટુંક લેખમાં તેમના શરીરાદિકને વિચાર વિગતવાર આપી શક્યા નથી, પણ જૈન ગ્રંથમાં સવિસ્તર છે. જેનો પિતાની પ્રવૃત્તિ સર્વજ્ઞ પુરૂષોથી થએલી માને છે અને આજ કાલના જૈનતત્વના અભ્યાસી પ્રખર વિદ્વાને તે વાતને પ્રગટ પણ કરી રહ્યા છે. એકંદર ઈતિહાસના વિષયમાં તેમજ તેના વિષયમાં સત્યતા અને વિશેષતા વિચારી યોગ્યતા કયાં છે. તેને વિચાર કરવાની ખાસ ભલામણ કરું છું. सुक्षेषु किमधिकेन.
સાતમા દત્ત વાસુદેવ અને મલ્લાદ પ્રતિ વાસુદેવની સમીક્ષા
પુરાણમાં–દત્તનામ તેમજ નંદન નામ જોવામાં આવે છે. પરંતુ તેઓનું સ્વરૂપ-અલ્હાદના સંબન્ધથી છુટુ પી ગએલું હોવાથી અને ઘણું વિકૃતિના સ્વરૂપવાળું થઈ જવાથી અમે ખરે નિર્ણય કરી શક્યા નહિ. તેમજ ઘણા ઉંડા પાણીમાં ઉતરવાનો પ્રયાસ પણ કર્યો નહિ તેથી કેવળ જેનોનેજ લેખ પંડિતને આદર્શરૂપે જોવા મૂકી દીધું છે. પણ તેના સંબધે વિવેચન કરવાને અમેએ અવકાશ લીધે નથી.
બાકી પુરાણમાં એવા રૂપે છે કે–પ્રëાદ પોતે વિષ્ણુને ભગત હતું, તેને બાપ શિવનો ભગત હતો. તેથી વિષ્ણુ ભગવાને અલ્હાદના પક્ષમાં ભળી નૃસિંહ અવતાર ધારણ કરી તેના બાપને ઘણું બૂરા હાલથી માર્યો અને પ્રમ્હાદને તે ઈદ્રપણાને અધિકાર આપે. આ કથાનો પ્રસંગ અમારા ગ્રંથમાં આપ જોઈ શકશે. ઈત્યતં વિસ્તરણ
છે ઇતિ જૈન પ્રમાણે-દત્ત નામના વિષ્ણુ તેમની સમીક્ષા. પ્રકરણ ૩૫ મું સંપૂર્ણ.
પ્રકરણ ૩૬ મું ૧ત્મા અને ૨૦ મા તીર્થકર, સ્મા મહાપદ્મ ચક્રવર્તી
૧૯મા તીર્થકર મિથલા નગરીમાં ઈક્વાકુંવશી કંશી રાજા હતા તેમની રાણી, પ્રભાવતી હતી. તેમની પુત્રી મલ્લિનાથ નામા ઓગણીશમાં તીર્થંકરપણે થયા. તેમના નિર્વાણ બાદ ૫૪ લાખ વર્ષના અંતરે વશમાં તીર્થકર થયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org