________________
૨૫૪
તત્ત્વયી—મીમાંસા.
ખંડ ૧
વિચારકરીને જોશે. વળી અન્તમાં લખ્યું છે : વાદવિવાદના અન્તમાં પરશુરામના અંશ રામચંદ્રજીમાં પ્રવેશ કરી ગયેા એટલે પરશુરામ વનમાં ચાલતા થયા. આ વાત પણ વિચારવા જેવી છે જયારે પરશુરામના અંશ રામ ચંદ્રજીમાં પ્રવેશ કરી ગયા ત્યારે મુડદા રૂપના પરશુરામ પોતાની મેળે . વનમાં કેવી રીતે જઇ શકયા. જો મુડદાં પેાતાની મેળે વનમાં જતાં હાય તેા ઠાઠડી ખાંધીને લઇ જવાની શી જરૂર પડે ? પુરાણામાં લખાએલા અધ્યાયની કે પ્રકરણની સમીક્ષા આપણે યથા પણે કરી શકીશું નહિ, કારણકે પુરાણકારેએ જૈનોનાપ્રાચીન ઇતિહાસને ઉંધા છતા ગાઢવી એવા તા ગુગળાવી માર્યા છે કે આપણે જુદા જુદા વિચાર કરતાં શુદ્ધ રસ્તે ચઢી શકીશુજ નહિ. શેાધખેળની ઇચ્છાવાળાઓએ વાસુદેવ નરહર ઉપાધ્યેની પેઠે કે લક્ષ્મણ રઘુનાથ ભીડેની પેઠે જૈનોના ઇતિહાસને અને જૈનોના તત્ત્વના ક્રમથી તપાસ કરી.નિશ્ચય કરી લેવા, વાસુદેવ ઉપાધ્યેના જૈનોના સમન્યે લખેલા બે મોટા લેખા અમેએ “ જૈનેતર દ્રષ્ટિએ જૈન ” નામના પુસ્તકમાં આપ્યા છે. તે સિવાય બીજા અનેક વિદ્વાનાના લેખા પણ અમાએ છપાવી મ્હાર પાડેલા છે તે સિવાય આ ગ્રંથના પાછલા ભાગમાં અનેક પડિતાના લેખા પણુ આપવાના છે. ત્યાંથી વિચાર કરી પેાતાના નિશ્ચય કરી લેવાની ભલામણ કરી આ લેખની શાન્તિ કરી દઉં છું.
॥ ઇતિ વૈર્દિકે રામાયણુના પરશુરામ અને રામાવતારના ઝગડાની સમીક્ષા પ્રકરણ ૩૪ મું સંપૂર્ણ
પ્રકરણ ૩૫ મુ.
૧૮ માં તીર્થંકર પછી દત્ત-વાસુદેવાદિકનું સાતમુ... ત્રિક નંદન, ખળદેવ, દત્તવાસુદેવ, પ્રહ્લાદ પ્રતિવાસુદેવ.
અઢારમા તીર્થંકર થયા પછી પુરુષપુડરીક વાસુદેવાદિકનુ છઠ્ઠું ત્રિક થએલુ તે તે બતાવી દીધુ છે. ત્યાર બાદ જમદગ્નિના પરશુરામ અને સુભૂમ ચક્રવતી થયા તેમના વિચાર પણ આ પૂર્વના લેખમાંજ થઇ ગએલા છે. હવે આગળ ૧૮ મા તી કરના અંતરમાં અને ૧૯ માં તી કરના પહેલાંનંદન નામના ખળદેવ, દત્ત નામના વાસુદેવ અને પ્રહ્લાદ નામના પ્રતિવાસુદેવનુ સાતમું મંત્રક પણ થએલું છે. તેમના વિચાર કિ ંચિત્ લખીને ખતાવીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org