________________
પ્રકરણ ૩૪ મું.
વૈદિકે ૬–૭મા અવતાર પરશુરામ ને રામ
૨૫૧
તુલસી રામાયણ પૃ. ૨૮ ની ટીપમાંથી.
એક દિવસ પરશુરામની મા રેણુકા જલ ભરવાને ગયાં હતા. ત્યાં નદીમાં કઈ ગંધર્વને સ્ત્રીઓની સાથે વિહાર કરતે જોઈ તેમાં કાંઈક મન લલચાયાથી તેમને વાર લાગી. જમદગ્નિએ આ માનસિક વ્યભિચાર જાણી ક્રોધયુકત થઈને પરશુરામથી મેટા સઘળા પુત્રને સણકાને વધ કરવાની આજ્ઞા કરી. કેઈએ પણ વધ કરવાની હા પાડી નહિ. ત્યારે જમદગ્નિએ પરશુરામને આજ્ઞા કરી કે–તમે તમારા સઘળા ભાઈઓને તથા માને પણ મારી નાખે.
રામે તુરzજ સજેને અરી નાખ્યું. આથી જમદગ્નિએ પ્રસન્ન થઈ વર, માગવાનું કહેતાં પરશુરામે માગ્યું કે-“ભાઈઓ તથા મા જીવતા થાય અને કોઈને પણ આ વાતાનું સ્મરણ પણ નરહે ” જમદગ્નિએ તથાસ્તુ કહીને તપોબળથી સને જીવતા કર્યા.
પરશુરામે–સહસ્ત્રાર્જુનના પુત્રોએ પિતાના પિતા જમદગ્નિને મારી નાખ્યા હતા તેથી રેણુકા બહુંજ વિલાપ કરતાં હતાં. તેમને શાન્ત કરવાને વાતે પૃથ્વીને એકવીશવાર નિ:ક્ષત્રિય કરી હતી.”
વૈદિક ઈતિહાસ પ્રમાણે વિષ્ણુને દા ૭મા અવતાર રૂપ પરશુરામ અને રામને મેળાપ અને તેમને ઝગડે
- તુલસીદાસકૃત રામાયણ બાળકાંડ પૃ. ૨૨ થી ૨૮૬ તકમાંને સાર સીતાજીના સ્વયંવર મંડપમાં રામે સદાશિવના ધનુષ્યને તેડી નાખ્યું, સીતાજીએ રામના ગળામાં વરમાળા નાખી. આવેલા રાજાઓએ મોટે ખળભળાટ કરી મુક. મુનિના સ્વરૂપે ત્યાં પરશુરામજી આવ્યા. રાજાઓ ભયભીત થઈ નમ્યા. વિશ્વામિત્રે રામ લક્ષ્મણને ચરણમાં મૂક્યા. અને રામને એકી ટશે જોયા, બીજી તરફ જતાં ધનું ષ્યના બે ટુકડા જોઈ બોલી ઉઠયા કે–અરે મૂર્ખ જનકં?. બોલી દે ! આ ધનુષ્ય કેને તેડયું? એટલે રામચંદ્રજી બેલ્યા હે નાથ? હે પરશુરામજી? આ સદાશિવના ધનુષને ભાંગી નાખનારે આપણે કઈ દાસજ હશે, શી આજ્ઞા છે! પરશુરામ ક્રોધ કરીને બેલ્યા કે જેને ધનુષ્ય તેડયું છે તેણે તે હું સહસ્ત્રાર્જુન - મારે શત્રુ સમજુ છું. શત્રુએ સમાજમાંથી અલગ થવું નહીતર સર્વ રાજાઓ માર્યા જશે, પછી અપમાન ભરેલાં વચનથી લક્ષમણજી બેલ્યા કે-હે સ્વામી ! અમાએ બાલ્યાસ્થામાં ઘણુએ ધનુષ તેલ નાખ્યાં તો પછી આ ધનુષની મમતાને શું હતું? પછી ક્રોધથી પરશુરામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org