________________
vvvvvvy
પ્રકરણ ૩૩ મું. છ8ા પુરા પુંડરીક વાસુદેવાદિકનું ત્રિક ૨૩૯ પુંડરીકે વાસુદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવ જૈન ઇતિહાસ પ્રમાણે કણ હતા? અને કયાંથી આવ્યા? તેમનો કિંચિત્ ઉલલેખ:
વિજયપુરના રાજા સુદર્શને જેની દીક્ષા લઈ મોટી તપસ્યા કરી. અન્ત સહસાર નામના આઠમા દેવલોકના દેવતા થયા.
ભરતક્ષેત્ર–પવનપુરના રાજા પ્રિય મિત્ર હતા. તેની રાણીનું હરણ સુકેતુ નામના રાજાએ કર્યું. પ્રિયમિત્રે દીક્ષા લીધી. આકરી તપસ્યા કરીને નિશ્ચય કર્યો કે મારી સ્ત્રીનું હરણ કરનારને વધ કરવાવાળે થાઉં. અન્ત ચેથા મહેંદ્ર કલ્પ દેવલોકમાં દેવતા થયા.
હવે આગળ અરિજય નગરમાં–મેઘનાદ વિદ્યાધરને વંશમાં–પેલે સુકેતુ નામને રાજા અનેક ભવમાં ભ્રમણ કરી બલિ નામે પતિવાસુદેવ પણે આવીને ઉત્પન્ન થયા. ને પચ્ચાસ હજાર વર્ષના આયુષ્યવાળ, કૃષ્ણવણી છવીશ ધનુષ્યની કાયાવાલા, ત્રણ ખંડ પૃથ્વીને ભકતા થ, "
આ જંબુદ્વીપના–ભરતમાં-ચક્રપુર નગરને રાજા મહાશીર નામે હતું. તેની રાણીએ બે યંતી અને લક્ષ્મીવતી હતી. સુદર્શનને જીવ કે - જે આઠમા દેવલોકમાં હતું તે યંતીની કુક્ષિથી ચાર સ્વપ્ન સૂચિત, બળભદ્રની પદવીને સૂચવતે આનંદ નામને ઉત્પન્ન થયો.
પ્રિયમિત્રને જીવ-થા દેવકથી ચવીને લક્ષમીવતીની કુક્ષિથી પુરૂષપુંડરીક નામે વાસુદેવપણે જન્મે. એગત્રીશ ધનુષ્યની ઉંચી કાયાવાળે થયે. ગરૂડ અને તાડવૃક્ષના ચિન્હવાળા, નીલ અને પીત વયને ધરનારા અને ભાઈ થયા રાજેદ્રપુરના રાજા ઉપેદ્રસેનની કન્યા પદ્માવતી પુરૂષપુંડરીક વાસુદેવને વરી રૂપવાળી સાંભળીને બલિ પ્રતિવાસુદેવે હરણ કરી. આનંદ અને પુરૂષપુંડરીક યુદ્ધમાં ચઢયા. એક વખતે બલિથી હઠવું પડયું. પણ બીજી વખતે પુરૂષપુંડરીકના હાથે બલિએ પોતાનું માથું ચક્ર રત્નથી કપાવ્યું. દિગયાત્રાએ ચઢીને તે બંને ભાઈઓએ ત્રણે ખંડનું રાજ્ય પિતાને સ્વાધીન પણે કર્યું. એકંદરે પાંસઠ હજાર વર્ષના અને વાસુદેવ છઠ્ઠી નરકમાં ગયા. પંચાસી હજાર વર્ષના આયુષ્યવાળા આનંદ બળભદ્ર સુમિત્ર મુનીની પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં ગયા. તે આ પ્રમાણે આનંદાદિક ત્રણને સંબન્ધ કહે.
છે ઇતિ જૈન પ્રમાણે, પુરૂષ પુંડરીક વિષ્ણુ અને બલિ પ્રતિવિષ્ણુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org