________________
૨૩૦
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
અને પિતાની પાસે મેકલી આપ્યા. વિદ્યાધરે પણ અતિ સત્કારથી કહયુ કે મારી આઠ પુત્રીઓનુ પાણી ગ્રહણ કરા ! છેવટે પરણ્યા, રતિગૃહમાં નિદ્રાવસ થયા પછી અસિત્તાક્ષ યજ્ઞે ઉપાડીને અટવીમાં ફ્રે.કયા. જાગ્યા પછી આ શું થયુ એમ વિચાર કરી ક્રૂરતાં આઠ માલના મહેલ જોયા. નજીકમાં જતાં કાઈ સ્રોનું રૂદન સાંભળ્યું. છેવટે સાતમી ભૂમી સુધી ચઢતાં સાંભળ્યુ કે હું કુરૂવંશી સનકુમાર ? જન્માંતરમાં પણ તમે મારા ભર્તાર થજે. છેવટે તેણીને તેઓએ પૂછ્યું કે તુ કેણુ છે ? અને અહીં એકલી કેમ રહે છે? અને તને દુઃખ શુ છે? તે એલી કે હું ચદ્રયશા રાજાની સુનંદાપુત્રી છું, સનન્કુમાર મારા મનેરથવડે ભર્તાર થએલા છે અને માતાપિતા પણ આપી ચૂકયાં છે. પણ કોઈ વિદ્યાધર મારૂ હરણુ કરી આ સાત માળના મહેલ વિષુવી મને મૂકી કયાં ગયે અને આગે શુ થશે તે હું જાણુતી નથી. સનત્કુમારે કહયું કે તે તારા પતિ તેજ હું છું. એટલુ સાંભળતાંજ ખુશી થઇ ગઈ. એટલામાં ત્યાં આવેલા તે વવેગ વિદ્યાધરે ઉંચકીને આકાશમાં ફ્રેંકયે। અને હા નાથ ! હા નાથ ! કહેતી તે ખાળા પૃથ્વી ઉપર પડી, પછી કુમારે પેાતાની મુખ્યીથીજ તે વિદ્યાધરને માર્યા અને તે ખાળ.નું પાણી ગ્રહણ કર્યું. સ્રી રત્ન થશે ” એવી નિમિત્તિઆએની સૂચના થઇ. હવે કેપ કરતી વાવેગની બહેન આવી પણ તારા ભાઈને મારનાર તારા પતિ થશે એવું જ્ઞાનીનું વચન સાંભળતાં શાન્ત થઇ ગઇ અને તેને પણ ગાંધ વિવાહથી પરણ્યા.
62
તેટલામાં કાઇ છે. વિદ્યાધરાએ બકતર અને મહારથ આપીને કહ્યુ કેવા વેગના પિતા મેટા સૈન્ય સાથે યુદ્ધ કરવાને આવે છે. અમે ચદ્રવેગ અને ભાનુવેગ જે તમારા સસરા છે તેના અમે માણસા છીએ. તમારા સસરાએ પણ સન્ય સાથે આવે છે. એમ કહેતાંની સાથેજ આકાશ માથી આવીને ભેગા થયા. એટલામાં વાવેગને પિતા અશનિવેગ પણ આવી પહેાંચ્યા અને મોટા કાલાહલ થયાં. વધ્યાવલીએ પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા કુમારને આપી. છેવટે મેટુ યુદ્ધ થતાં બન્નેના સૈનિકે ભાગ્યા. છેવટે બન્ને નયકાના યુદ્ધમાં અશિનવેગને હાથ કપાયા પણુ યુદ્ધ છેડયું નહિ. છેવટે વિદ્યાદેવીના આપેલા ચક્રથી સનકુમારે અનેિવેગનું માથુ છેદી નાખ્યું, અને જય જયકાર થયા. પછી બધા વિદ્યાધરાની સાથે વતાય પર્યંત ઉપર ગયા. ત્યાં વિદ્યાધરાના રાજાને કુમારને અભિષેક થયા. પછી નદીશ્વર દ્વીપે આડંબરથી અષ્ટાન્ડિક મહે ત્સવ કર્યાં.
એક વખતે મારા પિતા ચંદ્રવર્ગે જ્ઞાની મુનિને પૂછેલું કે મારી પુત્રીઓનેા પતિ કેણુ થશે ? તે જ્ઞાનીએ કહેલુ કે બકુલમતી વિગેરે તમારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org