________________
પ્રકરણ ૩૦ મું. પાંચમા પુરુષસિંહ વાસુદેવ અને નિશુંભ પ્રતિવાસુદેવરર૫ કર્યું. પત્ર પહોંચતાની સાથે સીમાડાના રાજાને તાબે કરીને બળદેવ વાસુદેવને મળ્યા. ભેટીને ખૂબ રેયા. એટલામાં બને ભાઈને તાબે થવા નિશુંભે દુત મેક તાબે ન થવાથી નિશુંભ સાથે મેટી લડાઈ જામી. તેમાં પુરૂષસિંહ વાસુદેવના ચકરત્નથી નિશુંભ પ્રતિવિષ્ણુ માણે. અને વાસુદેવ ત્રણે ખંડના ભેંકતા થયા. ધર્મનાથની દેશનાથી વાસુદેવને સમ્યકત્વપણું, બળદેવને શ્રાવકપણું, અને વાસુદેવ છઠ્ઠી નરકે અને બળદેવ દિક્ષા લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં ગયા. અહિં સુધી પાંચ વાસુદેવાદિકનાં ચરિત્ર કહી બતાવ્યાં. ઈતિ જૈન પ્રમાણે પુરૂષસિંહ વિષ્ણુ અને નિશુંભ પ્રતિણિણુનું સ્વરૂપ.
વૈદિકે મત્સ્યપુરાણના શુંભ અને નમિ બે દૈત્યે.
મતમીમાસા. પૃ. ૧૪૬. મસ્યપુરાણું. અધ્યાય ૧૫૧ માં.
શુંભ અને નમિ નામના બે દેની સાથે વિષ્ણુજીની લડાઈ જામી પ્રથમ વિષ્ણુજીએ શુંભને ઉસકેર્યો એટલે નમિ નામના દૈત્યે મેટી ગદા લઈને પ્રથમ ગરૂડના માથામાં મારી અને પરીઘ લઈને શુંભ નામના દૈત્યે વિષ્ણુના માથામાં મારી એટલે ગરૂડ અને વિષ્ણુ અને મૂછિત થઈ પડયા. અને યુદ્ધમાં બંબારાવ થઈ પડે, પછી ગરૂડ અને વિષ્ણુ અને સચેતન થયા પછી તે યુદ્ધમાંથી નીકળી નાઠા. ઈત્યાદિ. .
(૧) શુંભ અને નચિદૈત્યની સમીક્ષા. સજજને? જેનો ઈતિહાસ જોતાં-પુરૂષસિંહનામના વાસુદેવ અને નિશુંભ નામના પ્રતિવાસુદેવ પંદરમા તિર્થંકરના સમયમાં થયા છે. અને દ્વારિકાના શ્રી કૃષ્ણ વાસુદેવ કે જે ગરૂડના ચિન્હવાળા બાવીશમા તિર્થંકર શ્રી નેમિનાથના સમયમાં થયા છે. બન્ને વાસુદેવને લાખે કરડે વર્ષોનું છેટું છે. બધાએ વાસુદેવોની વ્યકિતઓ જુદા જુદા સ્વરૂપે મનુષપણાની છે. એ જ પ્રમાણે પ્રતેવાસુદેવની વ્યકિતઓ પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે મનુષ્યના સ્વરૂપની જ છે. છતાં પણ પુરાણકારોએ આ મીચીને વાસુદેવેને એકના એક વિષ્ણુ રૂપે લખ્યા અને પ્રતિવાસુદેવેને જુદા જુદા રૂપના અસુરે અને દાન ઠરાવી ચારે આંચળને લે વાળી દીધો હોય એમ જણાય છે કેમકે પંદરમા તિર્થંકરના સમયમાં જે પ્રમાણે વાસુદેવને વિષ્ણુરૂપે ચિમ્યા છે તે જ પ્રમાણે બાવીશમા તિર્થંકરના સમયના વાસુદેવશ્રી કૃષ્ણને પણ ચિગ્યા. જુવે કે હરિવંશ પુરાણના બીજા ખંડમાં શ્રી કૃષ્ણની એક કથા નીચે પ્રમાણે છે--
29
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org