________________
૨૧૮
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧.
નહિ? આ પણ એક મહાન આશ્ચર્ય જેવું ખરું કે નહિ? વળી પાંચમી વાત એ છે કે-કૃતયુગ પછી ત્રેતા- બાર લાખ અને છ નું હજાર વર્ષનું થયું છે. તેમાં શ્રી કૃષ્ણજી થયા છે ત્યારે બ્રમ્હાજીએ કૃષ્ણ ભગવાનને ક્યા કાલમાં જગાડયા?
વળી છઠ્ઠી વાત એ છે કે-જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર રૂપે ગણાય છે તેવી રીતે વિષ્ણુ ભગવાનના કાનના મેલથી ઉત્પન્ન થએલા આ બે દૈત્યને ગણવા કે કઈ જુદા રૂપના ગણવા?
સજજને! પુરાણકારેનું આ બધું તર્કટ કેવા રૂપનું સમજવું? કેમકેજૈન ઈતિહાસ પ્રમાણે તે મધુ નામા પ્રતિવિષ્ણુરૂપ એક મહાન રાજા છે. શલાકાપુરૂષની ગણત્રીમાં ગણાએલા છે અને અનાદિના કાળના નિયમ પ્રમાણે પુરૂષોત્તમ વાસુદેવના હાથે મરાણું છે. અને મધુને ભાઈ કેટભ તેમના સેનાનીના હાથે માણે છે. તેમનું સ્વરૂપ પુરાણકારે કેવું પ્રમાણ વિનાનું ચિતર્યું છે? સંપૂર્ણ ઈતિહાસ જેવાની ઈચ્છાવાળા સજજનેએ ત્રિષષ્ઠિ શલાકાના પર્વ ચેથાને ચે સર્ગ છે.”
વિષ્ણુના કાનના મેલથી મધુ કૈટભ દે. (૨) દુર્ગાપાઠ. અધ્યાય ૧ લાના શ્લેક ૬૭ થી ૬૯ને ભાવાર્થ
“કલ્પના અને જ્યારે આ જગત્ એકાણુંવરૂપે થયું ત્યારે વિષ્ણુ ભગવાન શેષ નાગની શય્યા કરી યુગ નિદ્રામાં લીન થયા.
તે વખતે મધુ અને કૈટભ એ બે દૈત્યે વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઈ બ્રમ્હાને મારવા દેડયા, જગપતિ બ્રમ્હા તે વખતે વિષ્ણુની નાભિ કમળમાં હતા અને શ્રી વિષ્ણુ સુતેલા હતા ઇત્યાદિ.
- આ મધુ અને કૈટભ બે દૈત્યેની વિશેષ સમીક્ષા. આ દુર્ગાના પાઠમાં બતાવેલા બે દૈત્યમાં વિશેષ એમ સમજાય છે કે વિષણુ શેષનાગની શસ્યા કરી યોગ નિદ્રામાં લીન થએલા હતા તે વખતે તેમના કાનમાંથી નીકળી તેમની નાભિકમળમાં બેસી રહેલા બહાને મારવા દેડયા. કેમકે તે વખતે બીજું કે તેમના હાથમાં આવે તેમ ન હતું. વિચાર એ થાય છે કે નિમિત્તવિના ઉત્પન્ન થએલા તે બે દેમાં એટલું બધું બળ કયાંથી આવી ગયું કે જગતના અષ્ટા એવા બ્રમ્હાને પણ ભયભીત કરી નાખ્યા?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org