________________
પ્રકરણ ૨૯ મુ. ચોથા પુરુષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિ વાસુદેવ. ૨૧૭
એ બે ભાઇઓ–પવન અને અગ્નિ જેવા દુઃસહુ છે. આ વાત સાંભળતાંજ સામ રાજાની પાસે ક્રૃત મેકલીને તેના રાજયની સાર સાર વસ્તુની માંગણી કરી. પણ પુરૂષાત્તમે તે દૂતને ધક્કા મારી હાંકી મૂકયા. આ તરફથી મધુ નામના પ્રતિવાસુદેવે તરતજ ચઢાઈ કરી પણ છેવટે પુરૂષોત્તમ નામના વાસુદેવના હાથે ચક્રવથી મરાણે! અને નરકમાં ગયા અને પુરૂષોત્તમના સેનાપતિના હાથે-મધુને ભાઇ કૈટભ પણ મરાણા. પુરૂષોત્તમ છેવટે મરણ પામી છઠ્ઠી નરકમાં ગયા અને સુપ્રભ હતા તે દીક્ષા લદને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષમાં ચાલ્યા ગયા.
॥ ઇતિ જૈન પ્રમાણે-પુરૂષોત્તમ વિષ્ણુ, મધુ પ્રતિવિષ્ણુ, તેના ભાઇ કૈટભ.
(૧) માંકડૈય પુરાણના મધુ અને કૈટભ.
મતમીમાંસા. પૃ. ૯૫ માર્ક ડેય પુરાણ, અધ્યાય. ૭૮ માં.
•
મધુ અને કેટલ્સ એ એ દૈત્યેા-વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થયા.
પછી બ્રહ્માજીને મારવા તૈયાર થયા. બ્રહ્માજી એ નિદ્રા દેવીની સ્તુતિ કરી. ભનવાન્ (શ્રીકૃષ્ણ) ) જાગી ઉઠયા. પછી તે દૈત્યાની સાથે પાંચ હજાર વર્ષ સુધી માહુ યુદ્ધ કર્યું. ' ઇત્યાદિ.
""
(૧) મધુ અને કૈટભની સમીક્ષા.
સજ્જના ! પુરાણામાં લખ્યું છે કે–એકજ વિષ્ણુ વારંવાર અવતાર લે છે, ત્યારે કયા કાલમાં અને કયા અવતારમાં આ વિષ્ણુ ભગવાનના કાનમાં મેલ ભરાઇ ગયા હતા ? અને કેની પાસેથી કઢાવતાં આ મધુ અને કૈટભ એ દૈત્યો ઉત્પન્ન થઇ ગયા હતા ? ખેર, બીજી વાત એ છે કે સત્તરલાખ અને અઠ્ઠાવીશ હજારવના કૃત્યુગમાં બ્રહ્માજી થયા, તેમને આ બે દૈત્યોએ કયા કાળમાં અને કયા યુગમાં અને ક્યા ઠેકાણેથી પકડયા ? ત્રિજી વાત એ છે કે—આ એ દૈત્યાની સાથે બ્રહ્માજીએ કયા કાળમાં વૈર બાંધ્યુ` હતુ` કે જેથી વિષ્ણુ ભગવાનના કાનના મેલથી ઉત્પન્ન થતાની સાથે ખીજા બધાએને છેડી દઈને લાગલી બ્રહ્માજીનીજ દાઢી પકડી લીધી ? કોઈ કારણ હતુ એમ શું આપ મતાવી શકે તેમ છે? વળી ચાથી વાત એ છે કે- બ્રમ્હાજીએ નિદ્રા દેવીની સ્તુતિ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને જગાડયા, બ્રમ્હાજી પેાતે આખી દુનીયાને ઉત્પન્ન કરનાર ડાવા છતાં પણ આ કાનના મેલથી ઉત્પન્ન થએલા માત્ર એ દૈત્યોને પણ શુ` હટાવી શક્રયા
28
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org