________________
નિવયીની ગ્રંહિતાવના.
nomunormomimmmmmmm
એ - જેનામાં પ્રજાપતિને સંબધ . ૧૭૨ થી. . . : : “
સિપુરમાં વિષ્ણુ રાજા––તેમના પુત્ર શ્રીશ્રેયાંસનાથે અગીયારમાં તીર્થકર થયા.
તેમના સમયમાં–પિતનપુરમાં–જિતશત્રુ (રિપુપ્રતિશત્રુ મહાન રાજા થયા. તેમને પ્રથમ અચલ પુત્ર, બીજી વખતે મૃગાવતી પુત્રી, ઉમર લાયક થતાં રાજાએ અંતેઉરમાં રાખી. પુત્રીને પતિ જાણી લેકેએ-ગજપતિ બીજુ નામ પાડ્યું. આ પ્રજાપતિ વૈદિકમાં બ્રહ્માના નામથી પ્રસિધિમાં આવ્યા છે તેમના સંબંધે પુરાણમાં અનેક પ્રકારની કરિપત કથાઓ ગોઠવાઈ હેય એમ સર્વજ્ઞોના ઈતિહાસથી જણાય છે.
આ વાતને પુરાવો વૈદિકમાં પ્રચલિત કથાઓ પણ બતાવી આપે છે.
પ્રજા પતિ–બ્રહ્મા તેમના સંબધે વૈદિકમાં લખાયેલા અનેક પ્રકારના ઉંધા છત્તા લે છે. તેની ટુંક નેધ–
(૧) ભાગવતે–પુત્રીને મેહથી બ્રહ્મા છનું રૂપ ધરીને દેડ્યા. એજ પ્રસંગને બીજા પંડિતે હરણ-હરિણીનો અર્થ પણ કરીને બતાવેલો છે.
. (૨) મત્સ્યપુરાણું–શતરૂપા સાથે ઘણા દેવતાઓનાં સે સે વર્ષ સુધી કડા કરતા રહ્યા.
(૩) પદ્યપુરાણ –બ્રાએ બીજી સ્ત્રી કરી. પહેલી સાવિત્રીની, શરમ યાચતાં શાપના વશ થયા.
(૪) દેવી ભાગવતમાં–દેવીના હાથ ઘસવાથી-બા, વિષ્ણુ અને મહાદેવ ઉત્પન્ન થઈ ગયા. પણ દેવી બેને ખાઈ ગઈ. પણું શિવના કહેવાથી જીવતા કર્યા.
' ઈ(૫) વિષ્ણુપુરાણમાં–મેરૂ પર્વત જેટલા ઈડામાં બધી દુનિયાને લઈને બ્રહ્મા દેવવર્ષ સુધી હ્યા પછી બહાર નીકળ્યા ત્યાર બાદ જ રચવાનું કામ શરૂ કર્યું છે
, ' , (૬) મહાભારતાદિકમાં વિષ્ણુની નાભિ કમળમાંથી બ્રહાજી નીકળ્યા. ક . ( શિવપુરાણે સૂતેલા કૃષ્ણને જગાડી બ્રહ્માએ કહ્યું કે હું તારા નાથ બાળે છું. સત્કાર કર, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે હું તારે નાથ, એમ હું ને તું કરતાં એવાં તે લડયા કે દેવતાઓ પણ ભયભીત થઈ ગયા. તે - jy
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org