________________
પ્રકરણ ૨૫ મું બ્રમ્હાને ઉપસંહાર.
૧૯૭ ખ્રિસ્તી શકના છઠ્ઠા સૈકાના અરસામાં-શુક કવિએ રચેલા-મૃચ્છકટિક નાટકમાં (અંક. ૬) પણ ત્રિમૂત્તિને ઉલેખ કરે છે.”
એ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે આશરે એક હજાર વર્ષથી બ્રમ્હા, વિષ્ણુ અને શિવની ત્રિમૂર્તિ વિષેને મત ચેકસ થતે ગયે.”
વિદેશમાં સૂર્ય, અગ્નિ અને વાયુ. તે પુરાણમાં બ્રમ્હાદિ ત્રણ રષિઓએ મોટામાં મોટા ઠરાવેલા વિષ્ણુ હિંદુસ્તાનના દેવે પૃ. ૧૩થી ભાગવતની કથામાનો કિંચિત સાર
“સરસ્વતીને કિનારે ઋષિઓ ચણ કરતા હતા ત્યારે ત્રણે દેવોમાં કર્યો દેવ શ્રેષ્ઠ તે વિષે તકરાર થઈ. તેમણે શ્રમહાના પુત્ર ભૂગને નક્કી કરવા મોકલ્યા. તેઓ પ્રથમ બ્રા લેકમાં ગયા. સત્ય જાણવા આચાર કર્યા વિના સભામાં દાખલ થયા તેથી બ્રમ્હાને ક્રોધ ચઢયે. નાશ કરવાની તૈયારી કરતાં ભૃગુને પિતાને પુત્ર જાણી ક્રોધને સમાવી દીધો. •
પછી ભગુ શિવના સ્થાનમાં ગયા શિવને આલિંગન કરવા ન દેતાં પાછા હઠયા. તે જોઈ શિવે મારવા ત્રિશૂળ લીધું. પાર્વતીએ શિવના પગમાં પદ્ધ ભગુના પ્રાણ બચાવ્યા. પછી ભૂગુ વકુંઠમાં ગયા. સૂતેલા વિષ્ણુને છાતીમાં લાત મારી નિદ્રામાંથી ઉઠાડયા. એટલે વિષ્ણુએ ભૂગુને નમસ્કાર કરીને કહ્યું કે–મહારાજ ! આપને વંદન કરું છું, આપ આસન પર બેસવા કૃપા કરે, મેં ગ્ય માન નથી આપ્યુ તેની ક્ષમા કરે, આપના પગને ઈજા થઈ હશે તેની પણ ક્ષમા કરે. એમ કહી વિષ્ણુ ભગુ ઋષિના પગ ચાંપ્યા અને કહ્યું કે આજે હું અત્યંત સન્માન પામ્યું . હે ભગવન! તમારા પગની પાપનાશક રજ તમે મારી છાતી ઉપર મૂકી છે, વિષ્ણુને આ જવાબ સાંભળી ભૂગને એવી તો શરમ લાગી કે રેતા રેતા ઋષિ લેકે પાસે દોડી ગયા. તેમણે (ઋષિઓએ) આ હકીકત જાણી એકદમ ઠરાવ કર્યો કે વિષ્ણુ સર્વમાં મેટામાં મોટા દેવ છે, કેમકે અક્ષમા અને ક્રોધથી મુકત છે.” (કેનેડ કૃત “હિંદુપુરાણ” પૃ. ૨૪)
આમાં જરા મારે વિચાર–ત્રણ દેવમાંના મોટા દેવની ખબર બધા ષિઓને પદ્ધ નહી, પણ બ્રહ્માના પુત્ર ભગુને પી નહી? અરે! જગતને ઘાટ ઘાડનાર સર્વજ્ઞ રૂપ બ્રહ્મા તે પણ પોતાના પુત્રનું ભાન ભૂલીને મારવા તૈયાર થયા તે કેટલું આશ્ચર્ય ? બ્રહ્મ લેકમાંથી નીકળી ભગુ શિવ પાસે ગયા, આ ભગુ
અમારી પરીક્ષા કરવા આવ્યું છે એમ સર્વજ્ઞ એવા શિવ પણ, સમજ્યા વગર - ત્રિશલ લઈ મારવા ઉઠયા? ત્યાંથી ભાગીને ભગુએ વૈકુંઠમાં જઈ સુતેલા વિષ્ણુની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org