________________
- પ્રકરણ ૨૪ મું.
યજ્ઞ કરતા બ્રહ્મા.
હોય છે અને મેક્ષ રૂપે થાલા ફરીથી આ દુનિયામાં તે પાછા આવતાજ નથી. એ પણ સાથે વિચારી લેવાનું જ છે. પણ પૂર્વે કરેલા પોતાના સુકૃત દુષ્કૃત કર્મના યોગથી જે જે દરજજો મેળવ્યું હોય તેજ દરજજાને લઈને છે સંસારમાં ફરે છે. પણ પિતાના વશથી કેઈપણ જીવ આ દુનિયામાં ફરી શકતેજ નથી. જે જીવે પિતાના સુકૃતના રોગથી તીર્થકર પદ મેળવ્યું હોય તેજ તીર્થંકર થાય આમાં વિશેષ એટલું છે કે-પૂર્વેના ભમાં ઉત્તમત્તમ સુકૃતના સંચયથી મેળવેલું છે તીર્થંકર પદ પણ બકાતમાં રહેલાં પાપકર્મો ભેગવવાને તેમને પણ ત્રણ નરકે સુધીમાં જવું પડે છે. તેથી પહેલી ત્રણ નરકમાંથી નીકળેલ કે દેવગતિમાંથી આવેલ છવ તીર્થંકર થાય છે, તેથી તે ગતિમાં જેવા જેવા પ્રકારનાં ત્રણ જ્ઞાન હોય તેવા તેવા પ્રકારનાં ત્રણે જ્ઞાન સહિત તે તીર્થંકરની પદવીળાજ જન્મે છે. પણ ચક્રવર્તિઓ કે વિષ્ણુ આદિ બીજા જીવ પાછલના ભવનું જ્ઞાન લઈને આવતા નથી, માત્ર પિતાના કમનેજ લઈને આવે છે.
વૈદિકમતવાળાઓએ-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણેને ત્રણ વ્યકિતએ કલ્પીને ઉધા છતા અનેક રૂપમાં ગોઠવીને, પ્રમાણુ વિના પરસ્પર વિરોધવાળા અનેક લેખ લખીને બતાવેલા છે, તેમાંના કેટલાએક લેખ પ્રસંગે પ્રસંગે અમોએ બતાવ્યા છે અને વળી હજી પણ કેટલાક બતાવવાના છે તે ઉપરથી સજજન પુરૂએ વિચાર કરી લે. વિષ્ણુ, અતિવિષ્ણુના સબંધે પરમાત્મા અને અસુર, વૈદિક ધર્મવાળાઓએ જણાવી. જગે જગે પર લડાઈઓ કરવાવાળા જ લખીને બતાવ્યા છે, પણ જૈન ઇતિહાસ એમ જણાવે છે કે પ્રતિવિષ્ણએ ત્રણે ખંડના રાજાઓની સાથે લઢાઈ કરીને ત્રણે ખંડ પિતાના વશમાં કરે છે. વિષ્ણુ થાય છે તે એક પ્રતિવિષ્ણુને સારીને ત્રણે ખંડના ઠતા બને છે પણ તેમને દેવ કે અસુર તરીકે ન માનતાં મહાન રાજાએ તરીકેજ વર્ણવેલા છે.
કa
પુરાણના શ્રદ્ધાના પ્રસંગે પ્રથમ જોવાનો છે. બ્રા
'T
1 +
:
.
લેકના પિતામહ છે, દુનિયાને ઘાટ ઘડનાર મહાન શાનેવાન છે પણ નારદ મલ્યાને પૂછવા લાગ્યા કે તું કયાંથી આવ્યો? કયાં ભયે મૃત્યુલેમાં રાજાઓ કેવા છે? ત્યાં વ્યવહાર કે ચાલે છે? આ પ્રશ્ન સાધારણ માણસો જાણી શકે તેવાં છે. તે શું વિકાસ ક્ષાનીને કે દુનિયાની વસ્તુઓને ઘાટ ઘડનારને પૂછવાની જરૂર પડે? ભૂતલમાં કલિ આવ્યો, એન્સાંભળતાં હોય મારું તીર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org