________________
w
wwwwwwwwwwwwwwww wwwwજ
૧૮૨
તત્ત્વત્રયી-મીમાંસા. .' ખંડ ૧ એમ કહે છે કે તેના ચાર મુખમાંથી ચાર વેદે નીકળ્યા.” - “એક મુખ તે મૂળનું અને શતરૂપાને જેવા નવાં ચાર ફરીથી કર્યા તે એમ પંચ મુખ હતાં તેમાંથી એક કપાઈ ગયું તેથી ચાર મુખ જ રહ્યાં.”
(૨) પાંચમું મુખ કેવી રીતે કપાયું? હિંદુસ્તાનના દે–પૃ-૧૨૯ થી બ્રમ્હાનું પાંચમું મુખ કપાયું તે વિષે મહાભારતમાં નીચે પ્રમાણે છે
એક દિવસ વિષ્ણુની સમક્ષ અષિઓએ (દેવર્ષિઓએ) બ્રમ્હાને પૂછયું કે–બ્રમ્હા, શિવ અને વિષણુ એ ત્રણેમાં મોટામાં મોટું કે? બ્રમ્હાએ કહ્યું કે હું મટે, તે ઉપરથી બહાને વિષ્ણુની વચ્ચે લડાઈ થઈ. આખરે તેમને એ વિષે વેદનું પ્રમાણ જેવા કબુલ કર્યું. પવિત્ર વેદ પુસ્તકમાંથી એમ જણાયું કે એ સન્માન શિવનું છે. બીજા બે દેવે સામા થયા અને બોલી ઉઠયા કે “ભૂતનાપતિ સ્મશાનમાં આનંદ માનનાર, આખે પ્રિલે ભસ્મ ચોળેલી, એવા નગ્ન ભક્ત, ઝરડાઈ ગયેલા દેખાવ વાળા, જટાધારી ને સર્ષથી ભૂષિત થયેલા એવા શિવ સર્વમાં શ્રેષ્ઠ શી રીતે હેય? તેઓ આમ કહેતા હતા એટલામાં મનુષ્યરૂપ ધારણ કરી વિશાળ અને ભયંકર રૂપમાં શિવ તેમના મહા આગળ ખડા થયા. તેમને જોઈ બ્રહ્માનું પાંચમું માથું કોધથી રક્ત થઈ ગયું અને બેલ્યું–હે ચંદ્રશેષ ! તમને સારી પેઠે ઓળખું છું, કારણ કે તમે મારા માથામાંથી ઉત્પન્ન થયા છે અને તમે રોયા માટે તમને રૂદ્ર કહ્યા તેટલા માટે તમે જલ્દી મારે પગે પડે, એટલે હે પુત્ર! હું તારું રક્ષણ કરીશ, આ અભિમાનના શબ્દ સાંભળી શિવને ઘણે ક્રોધ ચઢયે અને તેના ક્રોધમાંથી ભૈરવ નામનું ભયંકર સ્વરૂપ ઉભું થયું. તેણે ડાબા હાથના અંગુઠા વડે બ્રહ્માનું માથું કાપી નાંખ્યું” (વિલિકન્સકૃત “હિંદુપુરાણ”પ ૧૦૨).
અનીતિથીપુત્રોનું મુખ જોતાં બ્રમ્હાનું પાંચમું મુખ કપાયું,
(૧) ઉપરના લેખેની સમીક્ષા શતરૂપાને જેવા બ્રહ્માએ ચાર નવીન મુખ કર્યો ત્યારે ભયંકર ભેરવે પાંચમું માથું કાપી નાખ્યું ને? આમાં અનીતિરવની કે બ્રમ્હાની ? * બ્રહ્માએ સંપૂર્ણ જીવને અન્તરૂપે કર્યો છે. એમ મનુસ્મૃતિના અધ્યાય પાંચનામાં જે બ્રમ્હા બતાવ્યા છે તે આ બ્રમ્હા હશે કે કોઈ બીજા ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org