________________
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧
મૂલમાં તે ગ્રંથાનું પ્રમાણ અલ્પ ડાવા છતાં ઉત્તરાત્તર વધી જતાં ચચ્ચારગણુ ́ થવા પામ્યું. એટલુંજ નહીં મૂલના વેદોમાં પણ અનેક પ્રકારની નવી નવી શ્રુતિએ દાખલ થવા પામી. તેથી તે બધા ગ્રંથૈામાં અનેક પ્રકારના વિષમવાદના વિષયેાને સ્થાન મલતુ ગયું. ઉદાહરણ તરીકે જગકર્તાના એકજ વિષયને જીવા
૧૬૪
પ્રાચીનમાં પ્રાચીન જે ગૂવેદ છે તેમાંજ છ સાત પ્રકારના વિષમ વિષયાને સ્થાન મળતાં ઉત્તરાત્તર-બ્રાહ્મણ ગ્રંથામાં, ઉપનિષદ્ ગ્રથામાં, સ્મૃતિ ગ્રંથામાં, છેવટ પુરાણના ગ્રંથમાં તા સૃષ્ટિ કર્તાના વિષમ વિચારાના કોઇ અંતજ રહેલા નથી.
વિચાર કરી કે-આ બધા પ્રકારની વિષમતા પેદા થવાનું કારણ શું ? વૈદિકાએ જયારથી યાચિત મંડન કરવા માંડ્યું ત્યારથી તેએ અનેક પ્રકારના અચેાગ્ય વિષયાને પેાતાના ગ્રંથમાં સ્થાન આપતા ગયા છે. જીવા કે– જૈનોના ૨૪ તીથ કરાના અનુકરણ રૂપે-એકજ વિષ્ણુના ૨૪ અવતરેને, અને ૌદ્ધના દશ એધિસત્વના અનુકરણ રૂપે ફરીથી દશ અવતારોને પોતાના ગ્રંથામાં દાખલ કર્યાં, એમ સમજી શકાય તેમ છે કે નહી ? અનાદિના ઇશ્ર્વર પ્રેરિત વેદામાં જે જે વાતનું નામ નિશાણુ નથી તેવા પ્રકારના વિષચેા પાછળના ગ્રંથૈામાં કયા વિશેષ જ્ઞાની પુરૂષના મુખથી ગ્રહણ કરી ઉધા છત્તા લખાયા ? શુ આ બધી વાતા વિચારવા જેવી નથી ?
ઢય પદાર્થોના વર્ણનવાળી, ધન પુત્રાદિકના લેવડ દેવડ માટે વારંવાર ઇંદ્રાદિક દેવાની કરવામાં આવેલી પ્રાર્થીનાવાળી, નિરપરાધી જીવેાના ઘાત મિશ્રિત યજ્ઞ યાગાદિકના વિધાનવાળી, અનેક ઋષિઓના મુખથી ઉચ્ચરાયલી શ્રુતિઓના સંગ્રહવાળા વેદને અનાદિના એકજ ઇશ્વરની પ્રેરણાથી પ્રગટ થયાનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તેનું શું કારણ ?
કેમકે વેદોના પછીવ્યાકરણના ગ્રંથા, ન્યાયના ગ્રંથા, છંદના ગ્રંથા, જ્યાતિષના ગ્રંથા, ઉપનિષદેના ગ્રંથે, સૂત્રાદિકના ગ્રંથા, વૈશ્વિકના અનેક પડિતાએ જે જે લખ્યા છે તે તા તેમને પાત પેાતાના નામથીજ પ્રસિદ્ધ કર્યો છે.
ત્યાર બાદ વેદાનુયાયી પડિતાએજ-વેદ સમયના અગ્નિદેવ, વાયુદેવ અને સૂર્યદેવ ( ઇંદ્રદેવ ) આ ત્રણ મુખ્ય દેવેને ગૌણુરૂપમાં બાજીપર રાખી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દેવાને આગળ કરી–વિષય વાસનાને લલચાવનારાં સ્વાર્થ વૃત્તિને સાધનારાં, દેવદેવીના અઘાર કને ખતાવનારાં, પ્રાચીન સત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org