________________
પ્રકરણ ૧૯ મુ
પુરાણકાલ તેમાં લખાયલા ઈતિહાસ. ૧૫૯
ત્યાર પછીના સમયમાં ગવયા દ્વારા ઉતરી આવેલુ એ કાવ્ય વધારે વિસ્તાર પામીને તેના આસરે ૨૦,૦૦૦ શ્લક થયા. એ કાવ્યમાં હવે વિજયી પાંડુઓને વધારે સારા ચિતરવામાં આવ્યા અને બ્રહ્માની સરખી પઢવીના મ્હોટા દેવતા તરીકે શિવ અને ખાસ કરીને વિષ્ણુ જેના અવતાર તરીકે કૃષ્ણ જોવામાં આવે તેને આગળ પડતું સ્થાન આપવામાં આવ્યું. એ ઉપરાંત હિંદુલાકાનાં મંદિશ તેમજ બુદ્ધના અવશેષ જ્યાં સાચવી રાખવામાં આવે છે તે ડુંગરા વિષે પણ કથન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે મૂલ કાવ્યના કંઇક વિસ્તાર ઇ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ પછી અને ઇસ્વીસનની શરૂઆતના અરસામાં થયા હાવા જોઇએ એવું માલમ પડે છે.
૦૦૦૦૦
પ્રાચીન કાવ્યની જે મ્હોટી પ્રતિષ્ઠા હતી તેના લાભ લઇને લેાક ઉપર અને ખાસ કરીને રાજાએ ઉપર અસર થાય એવી રીતે વીપ્ર વર્ગના સિદ્ધાંતાને ધીરે ધીરે મૂળ કાવ્યમાં કેવી રીતે ઘુસાડી દેવા એ બ્રાહ્મણેાને સારી રીતે આવડતું હતું.”
સં. સા. પૃ. ૩૭૯ થી—“ પુરાણા આપણને જાણીતાં છે તે તે સઘળાં એકદરે મહાભારતથી માંડાં રચાયલાં છે, અને તેમાં જે પ્રાચીન સમયની વાર્તાએ આપવામાં આવી છે. તે ઘણી ખરી મહાભારત માંથીજ લીધેલી છે તે પણ એ પ્રથામાં જેને આપણે પ્રાચીન કહી શકીએ એવું પણ ઘણુ છે. અને મહાભારત અથવા મનુસ્મૃતિનાજ Àાકા એ ગ્રંથામાં પશુ દીઠામાં આવતા હાય તે પરથી આ ફ્લેકિા મહાભારત અથવા મનુસ્મૃતિમાંમીજ લેવાયલા છે એમ માની લેવું એ શકય નથી. જૂની સ્મૃતિઓ અને વેદોની સાથે એ ગ્રંથાને ઘણા સંબંધ છે. અને એજ વર્ગોના વિશેષ પ્રાચીન ગ્રંથામાંથી એની ઉત્પત્તિ થઇ હાય એ પણ ઘણું મનવા જોગ છે.
પુરાણાના જે ખાસ વિષય તે જ્યાં આગળ આપવામાં આવ્યેા હોય છે ત્યાં આગળ જુદાં જુદાં પુરાણેાની વચ્ચે એટલું સરખાપણુ જોવામાં આવે છે ઘણી વારતા પાનાનાં પાનાં સુધી શબ્દે શબ્દે તેના તેજ જોવામાં આવે છે કે એ સવની ઉત્પત્તિ વધારે પ્રાચીન એવા કોઇ એકજ સંગ્રહમાંથી થઇ હશે એવા અનુમાન ઉપર આવ્યા વગર આપણાથી રહેવાતુ નથી. પુરાણની ઘણી વાર્તાઆના પ્રારભ બરાબર મહાભારતની પેઠેજ કરવામાં આવ્યા છે. નૈમિશારણ્યમાં ચજ્ઞના પ્રસંગે લેામહ ણુના પુત્ર ઉગ્રશ્રવસ્ તરફથી એ વાર્તાઓ કહેવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org