________________
૧૫૮
તત્ત્વત્રથી–મીમાંસા.
ખંડ ૧.
પૌરાણિક મતે-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના જન્મ યુગાદિકને કઠે.
સત્યકી.
ત્રણ મોટા દેવે. | ૧ બ્રહ્મા. ૨ વિષ્ણુ. . ૩ મહાદેવ, જન્મયુગ. પહેલે કૃતયુગ. | બીજો ત્રેતા યુગ. | ત્રીજે દ્વાપર યુગ. જન્મગરી. મથુરા,
દ્વારિકા. રાજગૃહી. પિતાનામ.
પ્રજાપતિ. વસુદેવ. પેઢાલ. માતાનામ.
પદ્માવતી. દેવકી. જન્મ નક્ષત્ર, અભિજિત રોહિણી
ભૂલ. વાહન. હું સ. ગરૂડ.
મલદ. દેહવર્ણ લાલ. કાલે.
ધોલે.
ત્રણનેત્ર. હાથેવિશેષ ચિનહો.
ચાર ભુજાઓ. શંખ, ચાર મુખ.
ત્રિશૂલ, ખલામાં ચક્ર, ગદા, પદ્મ.
પાર્વતી. યુગના વર્ષોનું | ૧૭૨૮૦૦૦ ને | ૧૨૯૬૦૦૦ ત્રેતા | ૮૬૪૦૦૦ દ્વાપર પ્રમાણ.
કૃતયુગલ.. | યુગ ૨. | યુગ ૩.
જેન વૈદિક પ્રમાણે-સુષ્ટિનું સ્વરૂપ-રાષભદેવ–સગરચક્રવતી. આદિથી લઈ દશમા તીર્થકર સુધીનું કિંચિત્ સ્વરૂપ બતાવ્યું હવે ૧૧ મા તીર્થંકરથી લઈ બ્રહ્માદિકનું સ્વરૂપ બતાવીએ છિએ.
પ્રકરણ ૧૯ મું. પુરાણકાલ અને તેમાં લખાએલો ઇતિહાસ
મહાભારત અને પુરાણે. સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ૩૬૪ થી—
“મહાભારતનું મૂલસ્વરૂપ આસરે ઇ. સ. પૂર્વે પાંચમા શતકમાં ઉત્પન્ન થયું, એવું કદાચ આપણે માની લઈએ તે તે ખેડું કહેવાશે નહીં. મહાભારતનો ગ્રંથ કેઈ સ્વરૂપમાં પણ અસ્તિત્વ ધરાવતે હેય તેને માટે જૂનામાં જૂનું પ્રમાણ આપણને અશ્વલાયનના ગૃહ્યસૂત્રમાંથી મળી આવે છે. આ ગૃહ્યસૂત્રમાં ભારત અને મહાભારત વિષે કથન કરવામાં આવ્યું છે એ ઉપરથી પણ ઈ. સ. પૂર્વે પાંચમા શતકમાં એ ગ્રંથની ઉત્પત્તિ થયાના અનુમાનને ટેકે મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org