________________
પ્રકરણ ૧૫ સુ
જૈન પ્રમાણે વેદામાં હિંસાની સરૂઆત.
૧૪૯
પ્રાણ પણ આપી દે છે, તા પછી એક વચનથી થતા ઉપકાર કેમ નહી કરે ? આ બધી વાત સાંભળીને વસુ રાજાએ કહ્યું કે-માતાજી સત્ય વાદીએ પેાતાના પ્રાણ જતા સુધી પણ જીરું ખેલતા નથી. આવાતમાંતે ગુરૂના વચનને લાપ થાયછે અને શ્રુતિસ્મૃતિના અથ પણ અન્યથા કેવા પડે છે. માટે આ કામ મારાથી કેવી રીતે થઈ શકે? છેવટે પતની માતાએ કહ્યુ કે–તારી વાત બધીએ ખરી છે, અને હું પણુ સારી રીતે જાણું છું કે- આ વાત સવથાજ અયેાગ્ય છે, છતાં પણ છેવટમાં કહેવાનું એટલું કે જે તુ તારા સત્યવાદીપણાને વલગી રહીશ ત્યારે મારા પુત્ર ( પવત ) ના પ્રાણજ જશે અને હું પણ મારા પ્રાણ તનેજ અર્પણ કરીશ. કેમકે પુત્ર વિનાની હું ઘેર જઈને પણ શું કરવાની છું? વસુરાજા ઘણાજ મુઝાચે, કાઇ પણ રસ્તા ન જડવાથી છેવટે જીડી સાક્ષી પૂરવાનું કબુલ કર્યું ત્યારે બ્રાહ્મણી ખુશી થઇ પેાતાને ઘેર ચાલી ગઇ.
2:
જ
હું નારદ અને પંત રાજસભામાં અવ્યા, મેટા મોટા પંડિતાને પણ રાજસભામાં ખેલાવ્યા. વસુરાજા પણ સ્ફટિકના અદૃશ્ય સિંહાસન ઉપર સભાપતિ થઈને બેઠા. મેં મારા પક્ષ કહી ખતાબ્યા અને પર્વતે પણ પેાતાના પક્ષની જમાવટ કરી. છેવટે સભાપતિ વસુરાજાને કહેવામાં આવ્યુ કે હે રાજન્ તુ સત્યવાદી છે. માટે અમારા ખતેના અર્થમાં ગુરૂમહારાજે કર્યો અથ કરીને આપણને સમજાવેલ હતા તે કહે. મધ્યસ્થ પડિતાએ પણ વસુરાજાને કહ્યું કેસત્યથીજ વર્ષો વર્ષે છે. અને સત્યથી દેવતાએ પણું સતુષ્ટ થાય છે. તેમજ સત્યના પ્રભાવથી આ લાક પણ ટકી રહેલા છે અને તું પણ સત્યનાં પ્રભાવથીજ સૂર્યની પેઠે તપી રહેલા છે માટે તને સત્ય કહેવું તેજ ઉચિત છે. કેઇની પણ શરમને લીધે તું તારૂ સત્યવાદીણું છેાડીશ નહી, આથી વધારે કહેવું તે તારામાટે અમાને ઉચિત નથી.
આ બધાનું કહેવું સાંભળી, ગુરૂમહારાજના કહેવા પ્રમાણેજ મ્હે (નારદે ) અથ કરેલા છે એ પેાતે જાણતા છતાં પણ ધૃષ્ટતા ધારણ કરીને અજ્ઞાન: મેવાન નુાજ્યત વૃત્તિ અર્થાત્ અજના અથ બકરા ગુરૂજીએ કર્યાં હતા. એવી હલાહલ જુડીજ સાક્ષી, પૂરી,
વસુરાજાના આ અસત્ય ભાષણયો ત્યાં અશ્યપણે રહેલ જે તર દેવતાને પણ ઘણાજ કાપ થયા અને તેજ વખતે ફટિકના સિંહાસનને તેડી નાંખીને વસુરાજાને પણ ઘણાજ માર માર્યા, તેથી તે મરીને સાતમી નરકે ગયા. એટલુજ નહી પણ ૧ પૃથુવસુ, ૨ ચિત્રવસુ, ૩ વાસવ, ૪ શકત, ૫ નિભાવસુ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org