________________
f૪૬,
vvvvvvvvvvvvvvvvvvvvvvvvy ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^*
તત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧ રાવણે મરૂત રાજાને કહ્યું કે અરે મરૂત! નરકને આપવાવાળે આ યજ્ઞ કરવા તું કેમ તૈયાર થયે છે? જગતનું હિત કરવાવાળા સર્વજ્ઞ મહાપુરૂએ કહેલો અહિંસારૂપજ ધર્મ સત્ય છે. આ નિરપરાધી છને નાશ કરીને તું કેવી રીતે સુખી થઈશ? આ યજ્ઞ કર્મ તે તેને આ લેક અને પરલેકમાં ( બને ભવમાં) અહિતકારક છે માટે તું આ ગરીબ પશુઓને છોડી દે. જે તું નહી માનીશ તે હું તને તારા આ યજ્ઞકર્મનું ફળ આ લેકમાંજ આપીશ અને તારે નરકમાં વાસ થશે. તે વખતે રાવણની પ્રચંડ આજ્ઞાને માન આપ્યા વગર છુટકેજ ન હતું, તેથી મરૂતરાજાએ યજ્ઞ આરંભ બંધ કરીને બ્રાહ્મણને વિદાય કર્યા. 1. બ્રાહ્મણે કહે છે કે-પ્રથમ રાક્ષાસે યજ્ઞને નાશ કરતા હતા, તે વાતની ખાત્રી આ કથાથી થાય છે. પુરાણદિક શાસ્ત્રોમાં તે બલવાન જેન રાજાઓને રાક્ષસેજ લખી જણવ્યા છે. ગરીબ છના રક્ષકેને જે રાક્ષસે કહેવામાં આવે તે તેમને નાશ કરવાવાળાઓને ક ઈલ્કાબ આપે?
તેમજ પુરાણુકાએ એવી પણ વાત લખી છે કે નારદ ઋષિએ માયાથી જૈનનું રૂપ ધારણ કરી યજ્ઞમાં થતી હિંસાની નિંદા કરી, તે પણ આ કથાનું રૂપાતર હોય એમ જણાય છે. આ દ ર | ઇતિ યજ્ઞમાં માતા છના રક્ષક રાવણને રાક્ષસ કહેવાની ધૃષ્ટતા.
• પ્રકરણ ૧૪ મું
પ્રકરણ ૧૫ મું. જૈન પ્રમાણે વેદમાં હિંસાની શરૂઆત.
( નારદ, પર્વત, અને વસુરાજા), " ક વખતે રાવણે નારદને પુછયું કે-પશુઓના ઘાત રૂપ આ
E પાયાત્મક યજ્ઞની પ્રવૃતિ કયાંથી ચ હું થઈ? નારદે કહ્યું કે હે જ રાવણે ! ઓ પીપાત્મક યેનો પ્રવૃત્તિનું મૂળ સાંભળ.
આ સૂકતિમતી નદીના તટ ઉપર સૂક્તિમતી નગરી હતી તેમાં | મા હરિવંશના કુલમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી થયા. તેમની પરંપરામાં અભિચંદ્ર રાજા થયા તેમના પુત્ર વસુ નામે હતા. એજ નગરીમાં ક્ષીરકદંબક નામના ઉપાધ્યાય અને તેમને પુત્ર પર્વત નામનો હતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org