________________
પ્રકરણ ૧૦ મું
જેનેનાબીજા તીર્થકર, અને સગરચક્રી.
૧૨૭
પ્રકરણ ૧૦ મું. જૈનેના બીજા તીર્થકર અને બીજા સગરચકવર્તી.
' ધ્યા નગરીનું બીજુ નામ વિનીતા નગરી હતું. તેની ગાદી ન ઈફવાકુવંશના (2ષભદેવના પુત્ર) ભરત ચક્રવર્તીને મલ્યા બાદ
| તેની અસંખ્ય પાટપરંપરાને અંતે જિતશત્રુ રાજા થયા તેમના નાના Bરાતી ભાઈ સુમિત્ર યુવરાજ હતા. જિતશત્રુનીવિજ્યાદેવી રાણીને ઉત્તમ ચૌદ સ્વપ્નસૂચિત અજિતનાથ નામના પુત્ર થયા, અને સુમિત્રની રાણી યશેમતિને પણ ચૌદ સ્વમસૂચન પૂર્વક સગર નામને પુત્ર થયા હતે.
આ બન્ને પુત્રો યૌવાનવયના થયા ત્યારે જિતશત્રુઓ અને સુમિત્રે દીક્ષા લીધી અને મોક્ષમાં ગયા. અજિતનાથ રાજા થયા અને સગર યુવરાજ થયા. કેટલાક સમય સુધી રાજ્ય કર્યા પછી આજતનાથ તીર્થકર હોવાને લીધે પિતાને સમય જાણી પોતાની મેળે દીક્ષા લઈને તપ કરવા લાગ્યા. પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને બીજા તીર્થંકર થયા અને સગર રાજા થઈ ૧૪ રત્નોની* પ્રાપ્તિ થતાં બીજા ચક્રવતી પદે આવ્યા. ભરતની પેઠે છ ખંડનું રાજ્ય ભેગવતાં તેમને
* ચક્રવર્તીના ૧૪ રત્નનાં નામ તેની ઉત્પત્તિનું સ્થળ. ૧. સેનાપતિ..
પિતાના નગરમાં ૨. ગાથાપતિ ૩. પુરોહિત.............. ૪. ગજ.............. ૫. ડે............. ૬. વર્ધકી (સુથાર )...
પિતાના નગરમાં ૭. સ્ત્રી.••••••••••••
રાજકુલમાં ૮, ચક્ર........•••••
આયુધ શાળામાં ૯. છત્ર........... ૧૦. ચર્મ....... ......
લક્ષ્મીના ભંડારમાં ૧૧. મણિ. ૧૨. કાકિણી ૧૩. ખડગ..............
આયુધ શાળામા. ૧૪. દંડ...................
વિતાઢપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org