________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પ્રકરણ ૯ મું.
વૈદિકે–વિષ્ણુના ૮મા અવતાર શ્રી રાષભદેવ ૧૨૧
જન્મ
--
-
-
-
--
ભાવાર્થ–આ ચાલતી દુનિયાના બધાએ કુળના બીજભૂત ૧ વિમળ વાહન, ૨ ચક્ષુષ્માન, ૩ યશસ્વી, ૪ અભિચંદ્ર, ૫ પ્રસેનજીત્, ૬ મરૂદેવ અને ૭ નાભિ આપણું ભરતક્ષેત્રમાં યુગલ ધર્મના અંતમાં પહેલવહેલા આ સાત કુલકરે થયા છે. આ સાત પછી આઠમા-નાભિરાજા અને મરૂદેવીથી ઉરૂકમ ( ઋષભદેવ) થયા. જેમને સુર અને અસુરે પણ નમ્યા છે અને જેમણે અર્થ, કામ અને ધર્મ એ ત્રણે પ્રકારની નીતિને રસ્તે, વીરપુરૂષના આગળ પ્રકાશ કરી
આ બધી દુનિયાને દરેક પ્રકારને રસ્તો બતાવ્યો છે, અને પિતે આ યુગધર્મના ૨માં પહેલા (જિન) તીર્થકર થયા છે.
ભાગવત પુરાણમાં આ સાત કુળકને ઠેકાણે વિષ્ણુના મસ્યાદિ સાત અવતારે કલ્પીને ઋષભદેવને આઠમા અવતારરૂપે ઠરાવ્યા છે.
જેન અને પિરાણિક ઉલ્લેખને તાવત– જેને માન્યતા મુજબ અષભદેવના પહેલાં અબજોના અબજે વર્ષો સુધી યુગળ ધર્મજ ચાલતો રહ્યો હતો. કાળના સંગે યુગળ ધર્મ પલટાવવાના સમયમાં પણ તે યુગલ ધર્મમાંજ સાત કુલકરે થયા. ત્યાં સુધી બીજે કઈ વ્યવહારજ નહોતું. તેમજ તે કઈ બીજે ધર્મ પણ હતું, તેથી નાભિકુલકર પણ યુગલિક વ્યવહારીજ હતા. છતાં પણ ભાગવતવાળાએ મરૂદેવીના ઠેકાણે મેરૂપર્વત'ની દિકરી મેરૂદેવીની સાથે લગ્ન થવાનું લખી બતાવ્યું પર્વતને દીકરી કેના સંગથી થઈ હશે ? અને પર્વતે પરણાવી પણ કેવી રીતે? આ વિચારવા જેવું છે. આ
દરેક પ્રકારને વ્યવહાર પહેલવે અષભદેવેજ લેકેને બતાવ્યું હતું, તે પછી નાભિકુલકરના સમયમાં યજ્ઞકર્મ કયાંથી આ યજ્ઞમાં ઋષિમુનિઓ ભેગા થઈ નાભિકુલકરના પુત્ર માટે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, જેથી વિષ્ણુભગવાને પોતે અલ્પાશે અવતાર લેવાનું કબુલ કર્યું, અને રાષભદેવપણે આવીને અવતર્યા. વિષણુ પિતે પૂર્ણજ્ઞાને અવતર્યા કે અલ્પજ્ઞાને અવતર્યા? અલ્પજ્ઞાને અવતર્યા છે તે આપણે બધાએ વિષ્ણુના અવતાર ઠરીએ કે નહી?
ગુરૂ પાસે ભણને લેકેને ધર્મ શીખવ્યું તે તે ચાલતા વિષયમાં રાષભદેવે નવું શું કર્યું?
જૈનમત પ્રમાણે દેવતાઓને ફરજન હેતું જ નથી તે પછી ઈદ્રની કન્યા અષભદેવ કેવી રીતે પરણ્યા?
16
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org