________________
૮૮
તત્રયી–મીમાંસા.
- ખંડ ૧
અવતાર વિષે આધુનિક વિદ્વાનોના મતે.
સૂર્યની સાથે સરખાવેલા દશ અવતારે. * (૧) અંગ્રેજી સાહિત્ય અને પુરાણ કથા ( તુલનાત્મક સમીક્ષા) પૃ. ૫૦ થી લખે છે કે—“વિષ્ણુને લગતી દશાવતાર વિષયક કથાઓ સૂર્યની વિવિધ દિનચર્યા વિષે થતી દશાઓ તથા ક્રિયાઓને ઉદેશીને લખાયેલાં રૂપકે શિવાય બીજું કશું પણ નથી” ઈત્યાદિથી શરૂ થતે ઉલ્લેખને ટુંકસાર–
૧. પ્રકાશરૂપી સમુદ્રમાં ડુબી-અદ8 થઈ રહેલે જે સૂર્ય તે
મસ્ય છે. ૨. કર, પાદાદિ અંગનું પ્રસારણ થવા પૂર્વની દિશા ઉપરથી તે પુનઃ - ફૂમરૂપ ગણાય ૩. રાત્રિરૂપી પલયને આધીન થયેલી પૃથ્વીને બહાર ખેંચી કાઢનાર
જે સૂર્ય તે વરાહ છે. ૪. કર, પાદાદિયુકત સૂર્ય તે નરસિંહ છે, અને તે પૂર્વનું તેનું જે
સ્વરૂપ તે છે પ. વામન થએલે સૂર્ય ઉદય પામી આકાશના મધ્યમાં વિરાજ અસ્ત પામતા સુધીમાં ત્રણ દશામાં રહીને અંધકારને પાતાલમાં
પૂરી રાખે છે. ૬. પરશુરામ રૂપી સૂર્ય પિતાના પ્રખર કિરણે (પરશુ) વડે
પૃથ્વીને નક્ષત્રી (જળ વિનાશી) કરી મુકે છે, ૭. રામ-વિષ્ણુ તે સૂર્યનું સ્વરૂપ છે. x x x x રામરૂપી સૂર્યપિતાની બાલ્યાવસ્થામાં પરશુરામ ને પરાજય કર્યો હતે, એ વાત આકાશમાં થતાં રૂપાંતરનું રૂપક છે. એમ કહી શકાય છે.
* આ ગ્રંથના લેખક–જયસુખરાય વિ. પુરૂત્તમરાય જેસીપુરા એમ. એ. પ્રાંરટલેટર, વિદ્યાધિકારી કચેરી-વડોદરા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org