________________
VNN vvvvvvv
-
~-
~
~-~
પ્રકરણ ૪ ઠું. વૈદિકમતના અવતારે તેથી વિષ્ણુ ભગવાને તેજ તાપસના ઘરમાં પરશુરામને અવતાર ધારણ કરી સહસ્ત્રારને માર્યો અને પછીથી ૨૧ વાર નિઃક્ષત્રિય પૃથ્વી કરી.
७ पौलस्त्यं जयते રાવણ નામના દૈત્યે યજ્ઞને નાશ કરવાને ઉપદ્રવ કર્યા, ત્યારે વિષ્ણુ
ભગવાન રામને અવતાર લઈ રાવણને સર્વથા રામાવતારનું સ્વરૂપ. નાશ કર્યો. આ ત્રણ અવતારે ૧૨૯૬૦૦૦ વર્ષના પ્રમાણવાળા ત્રેતાયુગમાં થયાં છે.
८ हलं कलयते કસાદિક દેને નાશ કરવાને દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણજીના
આઠમો કૃષ્ણાવતાર સ્વરૂપે સાક્ષાત અવતાર પણ આવ્યા.
९ कारूण्य मातन्वते શ્રી વિષ્ણુ ભગવાને નવમે અવતાર બુધને લીધે તે વખતે દયા ઉન્ન
થવાથી યજ્ઞમાં થતી હિંસાની નિંદા કરી, અને બધા બુદ્ધાવતારનું સ્વરૂપ. સ્વેચ્છના મંદિરની વૃદ્ધિ કરી. આ બે અવતાર ૮૬૪૦૦૦ વર્ષના પ્રમાણવાળા દ્વાપર યુગમાં થયા.
. १० म्लेच्छान् मूर्च्छयते | આ દશ અવતાર થયો નથી, પણ આગળ ઉપર મ્લેચ્છને નાશ
કરવાને માટે કલિકાળમાં શ્રી વિષ્ણુ ભગવાન દશમે કુકી અવતાર. કલ્કી અવતાર ધારણ કરવાના છે.
આ પ્રમાણે દશ અવતાર ધારણ કરી જગતના ઉદ્ધારક શ્રી કૃષ્ણ ભગવાનને ગીતગેવિંદ ગ્રંથના કર્તા (જયદેવ) નમસ્કાર કરે છે.
૧૦ અવતારમાંના પહેલા ચાર કૃતયુગમાં થએલા બતાવ્યા છે તેમાં વરાહ ત્રિજે છે, અને ૨૪ માં વરાહ બીજે નંબરે છે. એ ક્રમ જોતાં ચોવીશે અવતારે કૃતયુગથી જ થવા લાગ્યા જણાય છે. પરંતુ આ ચાલતા ચાર યુગના પહેલાં અવતારોના સંબંધે વેદિકમાં કેવા પ્રકારની વ્યવસ્થા ચાલતી હતી ? છે ઈતિ-વૈદિકે એકજ વિષ્ણુના દશ અવતારનું કિંચિત
વર્ણન કરીને બતાવ્યું. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org