________________
- રાય
,
૮૧
૧૧
પ્રકરણ ૬ હું. વૈદિકમતના અવતારે. વૈદિક મતના ૨૪ આદિ અવતારનું પ્રકરણદકું.
ૌરાણિક મતે ચોવીસ અવતારે
દિક સંપ્રદાયમાં પ્રસિદ્ધિ પામેલા ભાગવતાદિ પુરાણમાં વિષ્ણુના િ ૨૪ અવતારનું વર્ણન આવે છે. વિષ્ણુએ શુક્રાચાર્યની માનું
| માથુ કાપી નાંખ્યું ત્યારે શુકે શાપ આપે કે તમે આ સંસારમાં આ સાતવાર મનુષ્ય શરીર ધારણ કરશે ત્યારથી વારંવાર વિષ્ણુ જન્મ લે છે. તેમના ચોવીસ અવતારમાં પણ દસ અવતારે મુખ્ય ગણાય છે.
સ્વધર્મનિષ્ઠ દેવજીવન ગ્રંથમાં પૃ. ૨૫ થી જે વીસ અવતાનું વર્ણન આપવામાં આવ્યું છે, તે નીચે મુજબ છે – ૪૧ સનકાદિ પરમાત્માએ પ્રથમ શ્રદ્યાથી સનકાદિ કુમારેને અવતાર
* લઈ, બ્રાહ્મણ થઈ, દુઃખથી પાળી શકાય એવું અખંડિત બ્રહ્મચર્ય
પાળ્યું ૨ વરાહુ બીજો અવતારે આ જગતની ઉત્પત્તિને માટે, રસાતળમાં
ગયેલી પૃથ્વીને ઉદ્ધાર કરવા માટે યજ્ઞના સ્વામી શ્રીહરિએ
વરાહનું શરીર ધારણ કર્યું હતું. ૩ નારદ અ- ત્રીજે અવતારે તે પરમાત્માએ રાષિના જન્મમાં નારદને વતાર..
• અવતાર ધારણ કરી અન્યને નારદ પંચરાત્રે કહ્યું ૪ નર-નારા- ચેથા અવતારે ભગવાનને ધર્મની સ્ત્રીથી નર અને નારાયણ યણ નામના ઋષિરૂપે જન્મીને અંત:કરણની શાંતિ આપનારું
અવતા,
૫ કપિલ પાંચમે અવતાર કપિલને ધારણ કરીને સિદ્ધપુરના ઈશ્વર
અવતાર થયા, અને આસુરી નામના બ્રાહ્મણને સાંખ્યશાસ્ત્ર શીખવ્યું. ૪ બે ચાર અવતારનાં-ગામ, કામાદિ મલે છે. બીજાઓને પત્તો કેમ નથી જણાતે ?
આ અવતારની શરૂઆત કયા કાલથી ? પ્રલયથી માનીએ તે કેવા સ્વરૂપને? અને આ ચાલતે કેટલા ?
11
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org