________________
૦૬
Jain Education International
તત્ત્વત્રીય—મીમાંસા.
પુંડરીક પ્રમુખ ગણધારી ચઉર્દુ સંયા આવનં (૧૪૫૨) લાખ અઠ્ઠાવીસ સહુસ અડયાલિસ (૨૮૪૮૦૦૦), મુનિવર પાવન મન્ન.
ભાવે ૫
એક લાખ હજાર મહાત્તર,
એક શ્રુત (૧૦૨૧૦૦) કેવલનાણી. એક લાખ તેત્રીસ સહસ ચઉસય (૧૩૩૪૦૦), અવધિ વર નાણી.
ભાવે
મનપરજવ નાણી એક લખ, અધિકા સહસ પશુચાલા. પણ સય એકાણું (૧,૪૫,૫૯૧) નિત નમિયે. ચરણ કરણ સુંડાળા,
ભાવે
તેત્રીસ સહસ નવ સય મઠ્ઠાણુ* (૩૩,૯૯૮), ચઉદ્દેશ પૂરવધારી.
દો લખ સહેસ પણયાલ અસે અડ (૨,૪૫,૨૦૮), વૈક્રિય લખધિ ભંડારી.
ભાવે
એક લાખ સહેસ છવીસને દો શત (૧,૨૬,૨૦૦) વાદી શ્રુતવિસ્તારી. જિન મત થાપન કુમતિ ઉત્થાપન મયગળ જિમ મદ ધારી.
ઓગણીસ લાખ અત્તીસ સહસ ને
એકાવન (૧૯,૩૨૦,૫૧) અધિકેરા.
સવિજિનના સામાન્ય મુનીસર ટાળ્યા ભવ ભવ ફેરા.
લાખ ચોયાલીસ સહસ ચાલીસ
સાધ્વીના પરિવાર મનેાહર. પ્રણમી પાપ નિકદો.
ભાવે
ચાર સયાં ષટ્ (૪૪,૪૬,૪૦૬) વદા.
ભાવે ૧૦
.
For Personal & Private Use Only
ભાવે ૧૧
ખંડ ૧
www.jainelibrary.org