________________
vvvvvv
પ્રકરણ ૫ મું. ચતુર્વિશતિ જન પરિવારતવન પં. શ્રીક્ષિાવિજયના શિષ્ય પ. જિનવિજ્યજી વિરચિત
ચતુર્વિશતિજિન પરિવારસ્તવન,
[ આ સ્તવનમાં વર્તમાન ચોવીસીના ઋષભાદિ વીસ તીર્થકરોનાં નામ ૧, તે સર્વેના ગણધરે ૨, પવિત્ર મુનિએ લ, કેવળજ્ઞાનીઓ ૪, અવધિજ્ઞાનીઓ પ, મન:પર્યવજ્ઞાનીઓ ૬, ચૌદપૂર્વધારીઓ ૭, વૈક્રિયલબ્ધિ વંતે ૮, વાદીએ ૯, સામાન્ય સાધુઓ ૧૦, સર્વસાધ્વીસંખ્યા ૧૧, શુદ્ધ શ્રાવકે ૧૨, અને શુદ્ધ શ્રાવિકાઓની સંખ્યાનું વર્ણન છે. ]
(મત કઈ હેરો રે કાન્હ પડે છે કેડે. એ દેશી),
ભાવૅવ રે વીસે જીનચંદા. ઋષભ (૧) અજીત (૨) સંસવ (૩) અભિનંદન (૪)
સુમતિનાથ (૫) સુખકંદા ભાવે આંકણી. પદ્મપ્રભ (૬) ને સુપાસ (૭) ચંદ્રપ્રભ (૮)
સુવિધિ (૯) શીતલ સ્વામી (૧૦) શ્રેયાંસ (૧૧) વાસુપૂજય (૧૨) વિમળ (૧૩) અનંતપ્રભુ (૧૪)
"ધર્મનાથ (૧૫) ગુણ ધામી. ભાવે. ૨. પાંચમા છઠ્ઠા સાતમા ચક્રો
શાંતિ (૧૬) કુંથુ (૧૭) અર (૧૮) દેવા. ' એકણુ ભવ માંહે દેય પદવી
પુણ્ય પ્રકૃતિના મેવા. ભાવે૩ મલ્લિ (૧૯) મુનિસુવ્રત (૨૦) નમિ (૨૧) નેમિ (૨૨),
પુરુષાદાની પાસ (૨૩) વર્ધમાન જીનવરનં નામે (૨૪) વર્ધમાન સુખવાસ.
ભાવે ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org