________________
પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત.
જુવો કે ઉદ્યમની પાછલી રાત અને દિવસ મડેલા અંગ્રેજોએ કયું કાય કરીને નથી બતાવ્યું? મેટા મેટા પુળ બાંધીને બતાવ્યા, બળદ વિના લોઢાના પાટા ઉપર ગાઓ ચલાવી, મેટી મટી મીલે બાંધિઓ, સડક પણ બાંધીએ ફ્રેનેગ્રાફ, સીનેમા આદિ હજારે હુન્નરે તૈયાર કરી ભવિતવ્યતા વાલીઓને અને કર્મવાદીઓને શું મુગ્ધરૂપના બનાવી દીધા નથી? અરે! અનેક પ્રકારનાં પકવાને બનાવી જુદા જુદા પ્રકારના સ્વાદ લઇ રહ્યા છે તે પ્રતાપ ને !
ઉદ્યમને દેખતાની સાથે ભવિતવ્યતા અને કર્મ તે લજ્જિત થઈ જાય છે, તો પછી કાર્ય કરવાને સમર્થ શું થવાનાં છે? જુવે કે–રાષભદેવ ભગવાને-પ્રથમ તપ, જપ, શીલ, સંતેષાદિમાં ઉગ્રપણે ઉદ્યમ કર્યો, અને લોકોને પણ શીખવ્યો, પિતે મોક્ષમાં ચાલ્યા ગયા, અને પિતાના માર્ગે ચલાવી અસંખ્ય પુરુષને અને અસંખ્ય સ્ત્રીઓને પણ મેક્ષમાં લેતા ગયા. તે બધે. પ્રતાપ મારાજ સમજજે ? રાષભદેવની પાછળ થતા આવેલા બધા તીર્થકરોએ તેજ માગનું સેવન કર્યું, અને બીજાઓને પણ તેજ માર્ગ બતાવતા આવ્યા. પિતે મેક્ષમાં ચાલતા થયા અને બીજાને પણ સાથમાં લેતાજ ગયા.
હવે છેલ્લા રહ્યા અમારા નિકટવતી ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર ભગવાન તેમણે પણ તપ, જપ, શીલ, સતેષાદિકને ઉદ્યમ આચરી સર્વશપણું મેળવ્યું અને તેજ માર્ગને ઉદ્યમ કરવાનું બતાવી પિતે સક્ષમાં ચાલ્યા ગયા અને બીજા અનેક ભવ્ય જીને સાથે લેતા પણ ગયા. આ જગ પર ઉદ્યમવાદી ખૂબ જોર જોરથી બે કે-કાળાદિકના પક્ષપાતીઓ–ગમે તેટલે બકવાદ કરે, પણ છેવટ મારા વિના કાર્યની સિદ્ધિ કરવાને કઈ પણ સમર્થ થાય એવો છે?
આ કાળાદિક પાંચે કારણ વાદીઓનું સ્વરૂપ અમોએ ભિન્ન ભિન્ન સ્વરૂપે કિંચિત્ દિશા માત્રથી જ લખીને બતાવ્યું છે. જે કદાચ એક એક પક્ષવાળાની સાથે ભીડાવીને લેખ લખવામાં આવે તો મોટા મેટા ગ્રજ બની જાય-કારણ આ પાંચ કારણવાદીઓ જે તિપિતાના પક્ષની સિદ્ધિ કરવાને પડે તે અદ્વૈતાદિક એક એક પક્ષ વાદીઓના કરતાં ઘણુજ સબળ રૂપના છે. બારીક નજરથી જોશે તે આપ સજજન પુરુષે પણ જોઈ શકશે. આ જગે પર કેઈ પંડિત હાથીના એક એક અંગને જોવાવાળા જન્મના પાંચ અંધ પુનું દષ્ટાંત આપે છે. અને કહે છે કે –ગુંડના જેવાવાળાએ મોટા સામેલાના જે કહીને બતાવ્યું, અને કાનને જોવાવાળાએ સુપડા જેવ, પીઠના ઉપર હાથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org