________________
૫૮
તત્ત્વત્રયી - મીમાંસા.
ખંડ ૧
ભટકાવ્યા, છેલ્લા તી કર શ્રીમહાવીર ભગવાનને ગેાવાળીયાઓની પાસે મે' કાનમાં ખીલા ઠોકાવ્યા.
જેમના બ્રહ્મગમાત્રથી- તે ત્રુટી પડતા, તેમનાથી જ્યારે હું વાંકા થયેા ત્યારે મે વખતે વખત-તેમને ભિક્ષા પણ નથી મળવા દીધી. જીવા કે વિષ્ણુના અવતાર રામચદ્રજીને-રાજ્યથી ભ્રષ્ટ, સ્વજનથી દૂર, સીતા સતીને ત્યાગ, પુત્રના મરણથી શાક ઇત્યાદક બધું મેંજ કરાવ્યુ. હરિચંદ્ર રાજાને રાજ્યથી ભ્રષ્ટ કર્યાં, અને તેની રાણીને ચંડાલના ઘરમાં પાણી ભરતી પણ મેજ કરી.
'
શ્રીકૃષ્ણ ભગવાન ચુગ યુગમાં ભક્તોને ઉદ્ધાર કરવાનું વચન આપતા ગયા છે ખરા, પણ દ્વાકિાના દાહ વખતે મળતા કુટુ બથી છેડાવી તેમના ઉદ્ધાર તા મે જ કર્યાં હતા.
બ્રહ્માને આ બ્રહ્માંડમાં કુંભાર સ્વરૂપે મેં સ્થાપ્યા. વિષ્ણુને દશાવતારના સ’કટમાં મેં નાખ્યા. મહાદેવને ખાપરી આપી ભિક્ષા મેં મંગાવી, સૂર્ય ને ગગનમાં ક્ષમતા મે કર્યાં. માટે મને ( કને ) જ તમારે નમસ્કાર કરવા ઉચિત છે ?
જીવા કે જૈનોના તીથંકર શ્રીઋષભદેવને, શ્રીમહાવીરને વૈશ્વિકામાં જગતના કર્તા હરતા મનાતા-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવને મેં મારી સત્તાથી જરા પણ ચહેકવા દીધા નથી. તે। પછો બીજા જીવે કાણુ માત્ર છે કે જે મારી સત્તાનું થાડું' પણ અપમાન કરી શકે ?
" ઇતિ ચેાથા કમ વાદી ।
હવે પાંચમા ઉદ્યમવાદી પાતાનુ ખળ પ્રગટ કરતા કહે છે કે
મારા `આગળ-કાળ, સ્વભાવ, ભવિતવ્યતા અને કમ એ ચાશ શું કરવાને સમર્થ છે? અરે ! હું એકલેાજ એ ચારાને ઉખેડીને એક ઘડીના છઠ્ઠા ભાગમાંજ ફેંકી દઉ તેવા છું. ઉદ્યમમાં લાગેલા પુરુષો શું ન કરૈ ? જીવે કેસમગ્ર દ્રજીએ ઉદ્યમ કરી સમુદ્રને તર્યા અને લંકાનું રાજ્ય પણ લીધું. સત્ત્વહીન હોય તેજ ભવિતવ્યતાને અને કર્મના આશ્રય લેતા ફરે છે. સાત્ત્વિકા તે જરા પણુ દરકાર કરતાજ નથી. ગુફામાં બેસી રહેતા વાઘના મુખમાં કાણુ જઈને પડે છે ? ઊદ્યમ કરી તલને પીલ્યા વગર તેલ થાય ? ન જ થાય. અરે! જાતિની એકજ ઇંદ્રિય છે છતાં વેલીઓ ઉદ્યમ કરી વાડચા ઉપર અને આપણા ઉપર ચીને બેસતી નથી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org