________________
૧૬
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
મારા વિના ( સ્વભાવ વિના ) બીજો કાણુ કરવાને આવે છે ? અનેક જાતની વનસ્પતિઓનાં પાનાંના અનેક પ્રકારના ઘાટ, અનેક પ્રકારના રંગ, અનેક પ્રકારના ગુણા, કાણુ મનાવે છે ? તેમજ તે વનસ્પતિઓનાં ફુલાની અનેક પ્રકારની પાંખડીઓ, તેના જુદા જુદા પ્રકારના ઘાટ, સુગ ંધ દુર્ગંધ, એજ: પ્રકારે તેના ફળાના નાના મોટા ઘાટ, તેના સ્વાદોમાં ફેરફાર, આ બધા વિચિત્ર પ્રકારના ફેરફારા મારા વિના (સ્વભાવ વિના) કરવાને કાણુ સમ છે ? ઝેરને નાશ કરનારા સર્પના મસ્તકમાં મણિ, પતા સ્થિર, ચાલતા પવન; અગ્નિની જવાળા ઉંચી, માછલાં અને તુંબડાં-પાણીમાં તરતાં, કાગડા અને પથ્થર ડુબતા, પંખીએ આકાશમાં ઉડતાં, વાયુહરણુ સૂંઠ, રેચક હરડે, સૂર્ય ગરમ, ચંદ્ર શીતળ, આ બધુ... અનાવનાર મારા વિના (સ્વભાવ વિના) ખીજને કયા કારીગર તમા જીવા છે ? આવા પ્રકારની એક દૃષ્ટિ રાખી સૂક્ષ્મ વિચાર કર્યા કરશે તે પ્રત્યક્ષ અને પરીક્ષરૂપે જ્યાં જોશે ત્યાં મને ને મનેજ . દેખશે. કાળ તા મારે ગુલામ છે, મારી પાછળ પાછળ ફરે છે ખરા પણ મારા કાર્યમાં એક ત્રણખલુ તાડવાને પણ સમર્થ નથી.
॥ ઇતિ બીજો સ્વભાવવાદી
ત્રીજો નિયતિવાદી ( ભવિતવ્યતાવાદી) પેતાના મત જાહેર કરે છે. સ્વભાવવાદીએ કાળવાદીને તાડી નાખ્યા, એટલે નિયતિ વાદી હાજર થયા અને કહેવા લાગ્યા કે મારી સત્તા આગળ કાલ અને સ્વભાવ એ અન્ને રાંકડા છે, માટે મારી સત્તા શું છે તે ખૂબ તપાસીને જીવા
કાઇ સમુદ્રની પેલી પાર જાય કે બધાએ જંગલો ફરી વળે પણ વિતન્યતા સારી ન હોય તે શું કરી શકે ?
વસંતમાં આખાને ડાળે ડાળે માર આવે છે, કેટલાક ખરી પડે છે, કેટલાક મરવા થાય છે-કાળ અને સ્વભાવ હાજર હાવા છતાં મારી સત્તા વિના ટકાવી રાખવા સમર્થ થતા નથી.
જે સ્ત્રીને જેટલાં સતાન થવાનાં હાય તેટલાં મારી સત્તાથીજ થવાનાં, મારા આગળ કાળ કે સ્વભાવ કાંઇ વ્હેર મારી શકે તેવા છે ?
ફાડીએ હાથમાંથી ફૂંકીચે તેમાંથી કાઇ ધી,તા કેાઇ છત્તી–જ પડે છે તે ભવિતવ્યતાના ચૈાગથીજ પડે છે. અહીં કાળ અને સ્વભાવ શુ‘ કરવાને સમર્થ છે ? વળી જીવા—જો હું ભવિતવ્યતા (તુષ્ટમાન) થાઉ તા તડાકાબંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org