________________
5.
નનનન
ન
પ્રકરણ ૪યું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત.
પૃથ્વી કરેલીયાની પેઠે પિતાનામાંથી ઉત્પન્ન કરી શકે જ નહી. કારણ કરેલી જે સૂક્ષ્મ તારે ખેંચે છે તે પિતાના શરીર પ્રમાણે બહારની મદદથી જ ખેંચે છે. ઝીણો કરેલી ઝીણું અને મોટા કરેલીયા જાડા તારે ખેંચે છે. અવિનાશીને બહારની મદદ જણાતી નથી તે પછી આટલી મેટી વિશાલ પૃથ્વી કેવી રીતે
ઉત્પન્ન કરી શકે? (૬) મનુસ્મૃતિમાં–મૂલમાં અંધકાર, તે પૂર્વે કેટલા કાલ સુધી વ્યાપીને
રહેલો? અને તે તેમાં રહ્યો ? કેમકે આકાશ પૃથ્વી તે ઈંડું ફૂટયા પછી બન્યાં. બીજમાંથી સોનાનું ઈડુતેમાં બ્રા ઉત્પન્ન થયા, ઈડાના બે ભાગ કર્યા તેજ આકાશ અને પૃથ્વી. પછી બધી
સુષ્ટિ થઈ તે યથાર્થ છે? (૭) પુરાણની, ઉપનિષની, અને મનુસ્મૃતિની સુષ્ટિનું સ્વરૂપ તપાસીને
જોયું. બ્રાહ્મણ ગ્રંથની સુષ્ટિનું સ્વરૂપ તપાસી જોઈએગોપથમાં-બ્રહ્મા તપ તપ્યા-તે તે કેટલા કાલ સુધી? અને કયા કાલમાં? કેવા સ્વરૂપથી પગથી-પૃથ્વી, ઉદરથી–આકાશ, મસ્તકથી–સ્વર્ગ, તે બ્રહ્મા તેવા ને તેવા સ્વરૂપે આજે ખડા હશે?
વિચારવાની ભલામણ કરે છું. (૮) શતપથમાંથી જરા વિશેષ—પ્રજાપતિ એકલા જ હતા, અનેક
થવાની ઈચ્છાથી તપ તપ્યા. ત્રણલેકથી બહાર હતા? કે ત્રણ
લોકમાં? કેમકે-તપ તપ્યા પછી કમથી ત્રણ લેકની ઉત્પત્તિ થઈ - છે. બાકીને વિશેષ વિચાર વાચકેએ કરી લે. (૯) ફરીથી એજ શતપથમાં જણાવ્યું છે કે–પ્રજાપતિએ કૂર્મનું
(કાચબાનું) રૂપ ધારણ કરીને આ જગની રચના કરી તેથી રાષિઓ પ્રજાને “કાશ્યપી” કહેવા લાગ્યા. પ્રથમ પ્રજાપતિ પૂર્વકાળમાં કયાં હતા? કેટલા કાળ પછીથી આવીને ફર્મનું રૂપ ધારણ કર્યું ? અને કયા કાલમાં આ જગતની રચના કરી આ
બધું વિચારવા જેવું ખરું કે નહી? (૧૦) સંહિતામાં-સરૂઆતમાં જલજ બતાવ્યું છે. બ્રહ્મા વાયુ સ્વરૂપથી
તેમાં ફર્યા, પૃથ્વી દેખી, વરાહનું રૂપ ધારણ કરી બહાર ખેંચી લાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org