________________
૫૬ તત્ત્વત્રથી–મીમાંસા.
ખંડ ૧ મારા વિના (સ્વભાવ વિના) બીજે કેણ કરવાને આવે છે? અનેક જાતની વનસ્પતિઓનાં પાનાંના અનેક પ્રકારના ઘાટ, અનેક પ્રકારના રંગ, અનેક પ્રકારના ગુણે, કેણ બનાવે છે તેમજ તે વનસ્પતિઓનાં ફુલેની અનેક પ્રકારની પાંખીએ, તેના જુદા જુદા પ્રકારના ઘાટ, સુગંધ દુર્ગધ, એજ પ્રકારે તેના ફળના નાના મોટા ઘાટ, તેના સ્વાદમાં ફેરફાર, આ બધા વિચિત્ર પ્રકારના ફેરફારે મારા વિના (સ્વભાવ વિના) કરવાને કેણ સમર્થ છે? ઝેરને નાશ કરનારે સપના મસ્તકમાં મણિ, પર્વતે સ્થિર, ચાલતા પવનઅગ્નિની જવાળા ઉંચી, માછલાં અને તુંબડાં-પાણીમાં તરતાં, કાગડા અને પથ્થર ડુબતા, પંખીઓ આકાશમાં ઉડતાં, વાયુહરણ સૂંઠ, રેચક હરડ, સૂર્ય ગરમ, ચંદ્ર શીતળ, આ બધું બનાવનાર મારા વિના (સ્વભાવ વિના) બીજે કયા કારીગર તમે જુવો છે? આવા પ્રકારની એક દષ્ટિ રાખી સૂક્ષ્મ વિચાર કર્યા કરશે તે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે જ્યાં જોશે ત્યાં મને ને મનેજ દેખાશે. કાળ તે મારે ગુલામ છે, મારી પાછળ પાછળ ફરે છે અરે પણ મારા કાર્યમાં એક ત્રણખલું તેડવાને પણ સમર્થ નથી.
| ઇતિ બીજે સ્વભાવવાદી છે ત્રીજે નિયતિવાદી (ભવિતવ્યતાવાદી) પિતાને મત જાહેર કરે છે. સ્વભાવવાદીએ કાળવાદીને તેડી નાખે, એટલે નિયતિ વાદી હાજર થયે- અને કહેવા લાગે કે-મારી સત્તા આગળ કાલ અને સ્વભાવ એ બને રાંકડા છે. માટે મારી સત્તા શું છે તે ખૂબ તપાસીને જુવે—
કેઈ સમુદ્રની પેલી વાર જાય કે બધાંએ જંગલે ફરી વળે પણ ભવિતવ્યતા સારી ન હોય તે શું કરી શકે ?
વસંતમાં આંબાને ડાળે ડાળે મેર આવે છે, કેટલાક ખરી પડે છે, કેટલાક મરવા થાય છે--કાળ અને સ્વભાવ હાજર હોવા છતાં મારી સત્તા વિના ટકાવી રાખવા સમર્થ થતા નથી.
- જે સ્ત્રીને જેટલાં સંતાન થવાનાં હોય તેટલાં મારી સત્તાથીજ થવાનાં. મારા આગળ કાળ કે સ્વભાવ કાંઈ જેર મારી શકે તેવા છે?
કહેઓ હાથમાંથી ફકીએ તેમાંથી કઇ ઉંધી,તે કઈ છત્તી–જે પડે છે તે ભવિતવ્યતાના પગથીજ પડે છે. અહીં કાળ અને સ્વભાવ શું કરવાને સમર્થ છે?
વળી જુવે હું ભવિતવ્યતા (તુષ્ટમાન) થાઉં તે-તડાકાબંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org