________________
૪૩
પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગતું.
- રવા કવિતા કાગવેદથી મેડી લખાએલી એના સૂક્તથી જ માલમ પડે છે–એમાં ત્રણ વેદે ઉત્પન્ન થયાનું બતાવ્યું છે. વળી ચાર વર્ણોની કવિતા આખા ત્રાગવેદમાં અહીં પ્રથમજ છે.
સાયણાચાર્યના અર્થમાં વિશેષ–
સર્વ પ્રાણીઓને બ્રહ્માંડ દેહ તે વિરા, બ્રહ્માંડથી દશાંગુલ વધીને રહ્યો, પ્રાણીમાત્ર તેના અવયવે છે, પ્રાણીઓના ભગ્ય અન્નથી તે વધે છે, પ્રાણીઓના કર્મ ફલ ભેગના માટે જગદવસ્થાને સ્વીકાર કરે છે. ત્રણે કલનું જે જગત્ છે તે તેની મહિમા–સામર્થ્ય વિશેષ છે, એથી અધિક મહિમા -ત્રણે કાલના પ્રાણી જાત તેના ચતુર્થાશના પ્રકાશમાં અવિનાશી છે. સંસારથી બહિર્ભત સંસાર સ્પર્શ રહિત ત્રિપાદ છે, માત્ર તેને ચે પાદજ સુષ્ટિ–સંહારરૂપ-ઉત્પન્ન નષ્ટ રૂપ થયા કરે છે. આદિ પુરુષથી-વિરાટું બ્રહ્માંડ દેહ, તેના આશ્રયથી દેહાભિમાની પુરુષ–જવરૂપ-તિર્યંફ, મનુષ્ય રૂપ થયા. ભૂમિને ઉત્પન્ન કર્યા બાદ જીનાં શરીર બનાવ્યાં. સુષ્ટિ તૈયાર થઈ ત્યારે દેવેએ પુરુષને હવિકલ્પી યજ્ઞ કર્યો. તે જ પુરુષ પશુનું પ્રક્ષણ કરી પ્રજાપતિ આદિ દેએ યજ્ઞ કર્યો.
તે યજ્ઞથી-દધ્યાદિ ભગ્ય પદાથે, પશુઓ, ચાર વેદો ઉત્પન્ન કર્યા. દેવોએ વિરાટને ઉત્પન્ન કર્યા બાદ તેના અંગેના વિભાગથી ચાર વર્ણ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, વાયુ આદિ ઉત્પન્ન કર્યા. આ યજ્ઞની સાત પરિધિયાં-૩ એષ્ટિક, ૩ ઉત્તરવેદી, સાતમે આદિત્ય. ૨૧ સમિધાઓ-૧૨ માસ, ૨ હતુ, ૩ લેક, ૧ આદિત્ય એ ૨૧ થઈ. યજ્ઞ કરતાં દેએ વિરાટને પશુ માની યજ્ઞને વિસ્તાર કર્યો.
હવે આપણે યજુર્વેદના એજ પુરુષ સૂક્તથી સ્વામીજીના અર્થને સાર તપાસીએ–
“બ્રહ્માંડ અને શરીર એ બન્નેમાં વ્યાપક તે પુરુષ, પદાર્થોથી જુદે આકાશની પેઠે છે. ભૂત, પ્રાણ, અને હૃદય એ ત્રણેનું ઉલ્લંઘન કરી જગતને બનાવવા વાળ, તેનાથી જગત-થયું, થશે અને છે. મોક્ષને આપવાવાળે છે. જગતને ઉત્પન્ન કરે છે, પિતે જન્મ લેતું નથી. ત્રણે કાળમાં તે પુરુષની મહિમા છે. પુરુષથી જગત્ ત્રણ ગણું છે, મેક્ષસુખ તેના જ્ઞાનપ્રકાશમાં છે, તેની અપેક્ષાથી જગત્ કિંચિત છે, સંસારના ચાર પાદ તેના વચમાં છે, જગતને જન્મ અને વિનાશ થતું રહે છે. તેનાથી ઉત્પન જગત્ બે પ્રકારનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org