________________
૩૬
તત્ત્વત્રયી--મીમાંસા.
ખંડ ૧
આવ્યું છે એમાનું એક સૂક્ત ( મ. ૧૦, સૂ. ૯૦ ) “ પુત્તજ સૂ ’” એ નામથી ઘણું જાણીતુ થએલું છે. એ સૂક્તમાં પણ દેવતાઓને સૃષ્ટિના કર્તા તરીકે વર્ણ વામાં આવ્યા છે તે પણ તેનીજ સાથે એક પ્રથમ પુરુષના શરીર રૂપી પદાથ ઉપરથી સૃષ્ટિ રચવામાં આવેલી એવુ પણ કહેવામાં આવ્યું છે. એ પુરુષને હજાર માથાં છે અને હાર પગ છે, અને ભૂમિને ઢાંકી દઇને ભૂમિ ઉપરાંત પણ એનું શરીર ફેલાઇ વળે છે.
આ ગ્રંથકારે બતાવેલા અ પૃ. ૧૭૮ થી ૧૮૦ સુધી નીચે પ્રમાણે છે
“ એક રાક્ષસી પુરુષના શરીરમાંથી આ જગત્ રચાયું છે. એ મૂ વિચાર ખરેખર ઘણા જાને છે, અને અનેક પ્રાચીન દંત કથામાં એ વિચાર આપણા જોવામાં આવ્યા વગર રહેતા નથી. પણ એ વિચાર જે રીતથી આ રથયે મૃકવામાં આવ્યે છે તે રીત કઇ છેક ાની નથી. બ્રાહ્મણ્યમાં વિષ્ણુને ચજ્ઞ તરીકે કલ્પવામાં આવ્યા છે; અને તે જ શૈલીને અનુસરીને આ સૂકતમાં સૃષ્ટિના કને એક યજ્ઞના વિધિ તરીકે ગણવામાં આવ્યું છે અને મૂજ પુરુષને યજ્ઞના પશુ તરીકે કલ્પીને તેના શરીરના જુદા જુદા કાયલાઓને વિશ્વના જુદા જુદા ભાગે ગણવામાં આવ્યા છે, એ સૂક્તમાં આપણને કહેવામાં આવ્યું છે કે એનું મસ્તક તે આકાશ થયું, એની નાભિ તે રિક્ષ થઇ, એના પગ તે પૃથ્વી થયા, એના શ્રોત્ર તે દિશાએ થયા, અને એના મનમાંથી ચદ્ર, ઉત્ત્પન્ન થયે, એની આંખમાંથી સૂર્ય ઉત્પન્ન થશે, એના મુખમાંથી ચંદ્ર અને અગ્નિ ઉત્પન્ન થયા એના શ્વાસમાંથી વાયુ ઉત્પન્ન થયા “ એવી રીતે તેઓએ ( દેવતાઓએ ) જુદી જુદી દુનિયાએને ઘડી. ’”
એ સૂતને વિશ્વદેવતાવાદનો રંગ લાગ્યો છે તે ઉપરથી જી એ સૂક્ત વધારે મેડું' રચાયલું છે એમ માલૂમ પડી આવે છે કારણકે એ સૂકતમાં કહેવામાં આવ્યું છે કે—પુરૂષ તે જ આ સઘળું જગત અત્યારે જે કંઇ છે અને હવે પછી જે કઇ હશે તે સઘળું પુરૂષજ છે. અને એના ચાથે। ભાગ તે સઘળાં પ્રાણીઓ છે અને બાકીના ત્રણ ભાગ તે લેાકમાં રહેનારી અમર લેાકેાની દુનિયા છે. બ્રાહ્મણામાં પુરૂષ અને સૃષ્ટિના રચનાર પ્રજાપતિ એ બેઉને એકજ ગણવામાં આવ્યા છે અને ઉપિનષદોમાં એ પુરૂષનુ આખા વિશ્વની સાથે તાદાત્મ્ય ગણવામાં આવ્યું છે. એથી પણ વિશેષ આગળ જતાં, સાંખ્ય ફિલસુફીના દ્વૈતવાદમાં પુરૂષ એ "" આત્મા નું નામ છે એવું ગણવામાં આવ્યું છે, અને એ પ્રવૃત્તિ થી ભિન્ન
66
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org