________________
તવત્રયી–મીમાંસા.
. અંક ૧ કર્યા છે. (જમાં ધો.) જેમ સવથી નીચ અંગ છે તેથી મૂર્ખતા આદિ નીચ ગુણેથી દ્રવર્ણ સિદ્ધ થાય છે કે ૧૧ છે | (રમા) તે વિરાટ પુરૂષના મનન અર્થાત્ જ્ઞાનસ્વરૂપ સામર્થ્યથી ચંદ્રમાં અને તેજસ્વરૂપથી સૂર્ય ઉત્પન્ન થયા છે. (છોગાળા) શ્રોત્ર અર્થાત્ અવકાશરૂપ સામર્થધી આકાશ અને વાયુરૂ૫ સામર્થ્યથી વાયુ થયો છે. તથા સર્વ ઇંદ્રિએ પણ પોત પોતાના કારણથી ઉત્પન્ન થઈ છે. આ ૧૨ છે
(નાખ્યા ગણીત) આ પુરૂષના અત્યંત સૂક્ષ્મ સામર્થ્યથી–અંતરિક્ષ અર્થાત્ જે ભૂમિ અને સૂર્યાદિલેકના વચમાં છે તે પણ નિયત કરેલ છે. ( ફળો:) અને જેનાં સર્વોત્તમ સામર્થ્યથી સર્વ લેને પ્રકાશ કરવાવાળા સૂર્ય આદિ લેક ઉત્પન્ન થયા છે. ( મૂરિ) પૃથ્વીનાં પરમાણુ કારણરૂપ સામર્થ્યથી પરમેશ્વરે પૃથ્વી ઉત્પન્ન કરી છે. તથા જલને પણ તેના કારણથી ઉત્પન્ન કર્યું છે. વિરાટ છોગા) તેણે શ્રોત્રરૂપ સામર્થ્યથી દિશાઓને ઉત્પન્ન કરી છે.
(તથા રોજ અક્ષર) એજ પ્રકારે સર્વલકને કારણ રૂપ સામર્થ્યથી પરમેશ્વરે સર્વક અને તેમાં વસવાવાળા સર્વ પદાર્થોને ઉત્પન્ન કર્યો છે. ૧૩ છે
( પુ ) દેવ અર્થાત્ જે વિદ્વાન લેક હોય છે તેમને પણ ઇશ્વરે પિતાપિતાના કર્મોના અનુસાર ઉત્પન્ન કર્યા છે. અને તે ઈશ્વરના આપેલા પદાર્થને ગ્રહણ કરીને પૂર્વોક્ત યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. અને જે બ્રહ્માંડનું રચન, પાલન અને પ્રલય કરવા રૂપ યજ્ઞ છે તેને જ જંગતું બનાવવાની સામગ્રી કહિ છીએ.
(વાર્તા) પુરૂષે ઉત્પન્ન કરેલ જે આ બ્રહ્માંડ રૂપ યજ્ઞ છે એમાં વસંતઋતુ અર્થાત્ ચેત્ર અને વૈશાખ-કૃતના સમાન છે. (ત્રી ) ગ્રીષ્મઋતુ-જેઠ અને અષાડ-ઈધન છે. શ્રાવણું અને ભાદર-
વ તુ આ અમે કાર્તક–ારત માગસર અને પૌષ-હિમાતુ અને મહા તથા ફાગણશિશિરવાતુ કહેવાય છે. જે આ યજ્ઞમાં આહુતિ છે તે ઈહાં રૂપકાલંકારથી સર્વ બ્રહ્માંડનું વ્યાખ્યાન જાણવું જોઈએ. તે ૧૪ w
(સા ) ઈશ્વરે એક એક લેકના ચારે તરફ સાત સાત પરિધિ ઉપર ઉપર રચી છે. જે વચ્ચેના ચારે તરફ એક સૂત્રથી માપીને જેટલું પરિમાણુ થાય છે તેને પરિધિ કહે છે તે જેટલા બ્રહ્માંડ લેક છે. તે ઈશ્વરે એક એકન:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org