________________
---
* -
*
* * -
-
-
-
wwwwwwwwwwwજન
પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત. ૨૭ ( ૪) તેનાથીજ-ગજાતિ અર્થાત્ ગાય, પૃથ્વી, કિરણ અને ઈદ્રિ ઉત્પન્ન થયાં છે. (તwષા અo) એજ પ્રકારે-બકરી અને ઘેટાં પણ તેના કારણથીજ ઉત્પન્ન થયાં છે, તં હિં) જે સર્વથી પ્રથમ પ્રકટ હતા, જે સર્વ જગતને બનાવવા વાળે છે અને સર્વ જગતમાં પૂર્ણ થઈ રહ્યો છે તે, યજ્ઞ અર્થાત્ પૂજનને યોગ્ય પરમેશ્વરને જે મનુષ્ય હૃદયરૂપ પ્રકાશમાં સારી રીતે–પ્રેમ, ભકિત સત્ય આચરણ વડે પૂજન કરે છે તેજ ઉત્તમ મનુષ્ય છે.
ઇશ્વરને આ ઉપદેશ સર્વના માટે છે. તેના કામયગંત શાહ) તેજ પરમેશ્વરના વેક્ત ઉપદેશથી લેવા. જે વિદ્યાન ( વાળા) જે જ્ઞાની લેક (જયa) ઋષિકે જે વેદમને અર્થ જાનવા વાળા અને અન્ય પણ મનુષ્ય જે પરમેશ્વરના સત્કારપૂર્વક સર્વ ઉત્તમ જ કામ કરે છે તે જ સુખી થાય છે. કેમકે સર્વ શ્રેષ્ટ કર્મો કરવાના પૂર્વે તેનું સ્મરણ અને પ્રાર્થના અવશ્ય કરવી જ જોઈએ અને દુષ્ટ કર્મો કરવાં તે કેઈને ઉચિતજ નથી ! ૯ ૫
() પુરૂષ તેનેજ કહે છે કે જે સર્વ શક્તિમાન ઈશ્વર કહેવાય છે. (રિધારા) જેના સામર્થ્યનું અનેક પ્રકારથી પ્રતિપાદન કરીએ છીએ કેમકે તેમાં ચિત્ર વિચિત્ર ઘણા પ્રકારનું સામર્થ્ય છે અનેક કલ્પનાઓથી જેનું કથન કરીયે છીએ.
(મુd વિકરાણી) આ પુરૂષનું મુખ અર્થાત્ મુખ્ય ગુણેથી આ સંસારે શું ઉત્પન્ન થયું છે? (વિવાદ) બલ, વીર્ય, શુરતા અને યુદ્ધ આદિ વિદ્યા ગુણેથી આ સંસારમાં કયા પદાર્થ ઉત્પન્ન થયા છે? (લિટર) વ્યાપાર આદિ મધ્યમ ગુણોથી કઈ વસ્તુની ઉત્પત્તિ થઈ? (વાડ ) મૂર્ખ પણ આદિ નીચ ગુણેથી કેની ઉત્પત્તિ થાય છે તે ૧૦ છે એ ચારે પ્રશ્નનો ઉત્તર એ છે કે
| (ગ્રાહકચવાતી) આ પુરૂષની આજ્ઞાના અનુસાર જે વિદ્યા સત્યભાષણદિ ઉત્તમગુણ અને શ્રેષ્ઠ કર્મોથી બ્રાહ્મણવર્ણ ઉત્પન્ન થાય છે. તે મુખ્ય કર્મ અને ગુણોથી સહિત હોવાને લીધે મનુષ્યમાં ઉત્તમ કહેવાય છે. (વાદ કન્ય: તા) અને ઇશ્વરે એ બલ પરાક્રમાદિ પૂર્વોક્ત ગુણેથી યુક્ત ક્ષત્રિયવર્ણને ઉત્પન્ન કર્યા છે (હ તરી) ખેતી, વ્યાપાર અને સર્વ દેશની ભાવનાઓને જાણવા તથા પશુપાલન આદિ મધ્યમ ગુણેથી વૈશ્યવર્ણને, ઉન "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org