________________
તત્ત્વક્સીત પ્રસ્તાવના.
(૨) અન્ના ક્રોધથી ધમધમાય રહેતા હેાય તેવાને-પરમાત્મા તરીકે અંગીકાર કરવા તે શુ... યાગ્ય ગણાશે ખરૂ ?
(૩) અથવા જે લાભ સાગરમાં ડુબેલા હાય તેવાને, પરમાત્મા કરાવવાના પ્રયત્ન કરી શકાશે ?
( ૪ ) અથવા જે અજ્ઞાન પણાથી જગા જગા પર ગેાથાં ખાઇ રહ્યા હાય તેવાઓને, આપણે પરમાત્મા તરીકે કયા ગુણુથી સ્વીકારી લઇશું ?
( ૫ ) અથવા અજ્ઞાન પણાથી ડુબેલી આ દુનિયાને પોતાની પ્રપ’ચી માયાથી ફસાવવા વાળાને, આપણાથી પરમાત્મા તરીકે કેવી રીતે અગીકાર કરી શકો ?
હું સજજના”! ઉપર બતાવેલા અવગુણથી ભરેલાને જ્યારે, તમે પરમાત્મા તરીકે માનવાને માગતા ન હોય છતાં તેવા અવગુણુ રૂપના પરમાત્મા કાઇએ લખીને મતાન્યાહાય તેા શું તેના સબધે આપણે વિચાર નહી કરવા ? તમા કહેશે કે વિચાર કરવા. જો તમા વિચાર કરવાનું કહેતા હાય ત્યારે તે પરમાત્માના સત્ય સ્વરૂપના વિચાર કરીને બતાવનારને કાલી માનુને ચિતરવાવાળા કહી, તેની અવજ્ઞા કરવામાં આપણી ચતુરાઇ શી ? માટે સત્યા સત્યને વિચાર કરવા તેમાંજ ોપણ પુરૂષાર્થ છે અને તેમાંજ આપણુ કલ્યાણ સમાચલું છે. નહી કે સ્વાથી લાકાના ધકકે ચઢવામાં. સ્વાથી લેાકેાએ કરેલા ગેટાલાની ખખર પુર્વ કાલમાં પડતી ન હતી પણ આજ કાલ છાપાઓના સાધનથી, તેમજ લાયબ્રેરીઓના સાધનથી, પેાતાના નિણ ય પાતાની મેલેજ કરી શકાય છે. અને તેટલાજ માટે આ અમારો પ્રયત્ન છે. નહી કે કોઇને ઉતારી પાડવાના ઇતિ અલ વિસ્તરેણુ.
તું ઇતિ પૅરમેશ્વર સુરીકેના પરમાત્મામાં કાલી માજીને વિચાર જ ન કલ્પી શકાય તેને વિચોર કરી ને ખતાન્યેા. ૫
અનાદિની આ સૃષ્ટિને નતો થયા સાચા
આ સૃષ્ટિ ઉર્ધ્વ, અંધા અને મધ્ય રૂપની પ્રત્યક્ષમાં દેખાતી છે, અને તે અનતા અનત, નના માટા જીવોથી. વ્યાપીને રહેલી છે. અને તે જીવે પેાતાનાં કરેલાં કર્માંના વશમાં પડેલા ચારાસી (૮૪) લાખ વાની ચેનિયામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org